________________
લાવતીની સજા
૫૮૫
કલહે આ રૌદ્રને જે રે રે દુર્ગતિદાયક ધ્યાન એ પૂરો રે કલહે બેબી સમ સાધુ કહ્યા રે કેણિક સરિખા દુગતિ લહ્યા છે. પ કલહ કરી ખમાવે જેહ રે આરાધક કહ્યા વીતરાગે તેહ રે.. કલહથી બાહુબલ એાસરીયા રે દ્રાવિડ વારિખિલ ભવજલ તરિયા રે ૬ કલહ વાધે નિત્ય સેગ રે કલહ તે જાણે મેટિ રેગ રે એહવું જાણું કલહ જે વાગે રે પદ છતતણ તે પામે રે.
ૐ કલાવતીની લજ્જાયો [૭૧૬] બેન લીલાવતી તમને વિનવું સ્વામીની સેવા કરજે પતિ પરમેશ્વર આપણ છે બેની ઝાઝા જતન કરજે હોબેની કર્મ કરે તે સહેવુ સત્યપણુથી સવળું રે બેલી અવળું રે સમજ્યા છે(છે) સ્વામી -વાંક નથી એમાં કશે સ્વામીને લેખ લલાટે લખીયા હે.... - ૨ પરણીને આવી ત્યારથી જ તે લાડમાં નથી રહી ખામી માન આપ્યું છે અમને ઘણું એ એમાં નથી રહીં ખામી હ... . ૩ હું જાઉં છું વન વિષે હવે ઝાઝા પ્રણામ છે તમને સર્વ બેનેની ક્ષમા માગું છું મારે જાવું છે વન મેઝાર હે... ૪ પ્રિભુ પ્રતાપે સંતાન દીધું કમે એહવું કીધું ભર જંગલમાં જન્મ જ થશે હે પ્રભુ સહાય તમારી હે... . ૫ કાળે રથ ને કાળે છે માફ કાળા બળદ કાળા વસ્ત્ર ગળીને ચાંલ્લે કરી કપાળે ત્યાંથી તે ચાલ્યાં જાય ... . ચાલતાં ચાલતાં અટવી રે આવી ભરજંગલવનાર ત્યાં તે સતીને હેઠે ઉતાર્યો આંખે આંસુડાની ધ ૨ હે . સુભટે સંભળાવ્યું બેન કલાવતી રાજાને હુકમ છે એહવે કહેતાં અમારી કાયા કરે છે બેરખા કાપી આપ અમને હો . ૮ બેરખા કાપ્યા ત્યારથી જ તે સતીને દુખ જ થાય અફસોસ કરતાં મૂછ રે આવી સારવાર નથી કાંઈ ત્યાંય.. - ૯ સવા નવ માસે પુત્ર જનમીયે ચંદ-સૂરજ બે થશે ભર જંગલમાં જન્મ જ લીધે શરણ છે પ્રભુ તમારૂં - ૧૦ આકાશમાંહે દેવ સિંહાસન ચલાયમાન જ થાય દેવે વિચાર્યું" સતી દુઃખી છે જાઓ. દેવ-દેવી સહાય . દેવદેવી આવી સહાય કરે છે સતીને દુઃખી જોઈ નિમિત્તિને વેષે રાજદુવારે - બેઠા રાજન પાસે સેઈ હો... - ૧૨