SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર–તેના માહાભ્ય ફળની સજઝાયો ૧૧૮૪ સુતધર ગુણ આગમ સૂત્ર ભણાવે સાર તપ વિધિ સંગે ભાખે અર્થ વિચાર મુનિવર ગુણ યુત્તાં કહીયે તે ઉવજઝાય ચોથે પદ પ્રણમું અહો નિશિ તેહનાં પાય...૫ પંચાશવ ટાળે પાળે પંચાચાર તપસી ગુણધારી વારે વિષયવિકાર ત્રસથાવર પીપરલોકમાં છે જે સાધ ત્રિવિધે કરી પ્રણમું પરમારથ જિર્ણો લાધ૬ અરિહરિ કરી સાયણ ડાયણ ભૂત તાલ સબ પાપ પણાસ્ય ભાસે મંગલ માલા ઈણ સમર્થી સંકટ હર ટળે તતકાલ ઈમ જપે ગુણ મુનિ સુંદર સીસ રસાલ.. ૭ શિ૩૨૫] સમરે ભવિયણ ભાવસ્યું મહામંત્ર નવકાર રે સમરતા સુખ પામીઈ ભભવ એ આધારે રે, સમરે ૧ પૂરવ ચઉદ તણું કહ્યું સાર એ શ્રી જિનરાયે રે એકમનાં આરાધતા - પાતા હરિ પલાયો રે - ૨ અડસઠ અક્ષર એહના સંપદા આને સારે રે આપઈ અનંતી સંપદા ભવજનનઈ હિતકારે રે ૩ ઉજવલ ધ્યાન ધરી કરી લાખ એક પઈ જે રે તીર્થંકર પદ તે લહઈ એહમાં નહિં સંદેહ રે . સુખ સંતતિ અરથઈ કરી પૂજી શ્રી જિન રાયે રે ચઢતે એક લકખ સમરતાં મન વછિત સુખ થાયે રે ,, ૫ કમલ બંધ કરી જે જપ એકમનાં નવકારે રે દિન પ્રતિ તે જીતે ફળ લહઈ થનું સાર રે . ૬ નંદાવર્ત કરઈ કરી શબાવર્તન કરે રે દયાન ધરઈ નવકારનું વંછિત સુખ લહેઈ રે , ૭ બંધન કઈ જે જપઈ વિપરીતઈ એક લાખ રે સંકટ કટ તેહનું લઈ એહવી જનવર ભએ રે . ૮ અનુપૂરવી કે પાટલા - અનિશિ જેહ ગણ તે રે વરસા વરસી તપતણ ફળ સહી તેહ લતા રે , ૯
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy