________________
નવકાર મંત્ર-તેના માહાન્ય ફળની સજઝાયે
૧૧૭૯ સર્વ કર્મ ખયથી અડગુણા સિદ્ધ તણું ધ્યાઉ ભવિયણું આચારય નઈ નામે સસ તેહમાં ગુણ હોઈ છત્રીસ ઢાળ : ભવિયણ ભાવઈ રે પ્રણમ્ શ્રી નમુકકારને અરથ વિણ દ્રવિણુ વિરથા એ આતમ અંતરંગ રથ ભવિયણ ૧૦ છત્રીસ ગુણ સંયુત આચારય સે હઈ હિત કારી રે સવણ ચકખુ નાસા જીહ ફરસા પંચિંદ્રિય વશ કારી - ૧૧ વસતિ કથા શયા ઈદ્રિય રસ કાઠું)હંતર પુછવ કીડા રે સરસ અધિક આહાર વિભૂષા નવ ખંભ મુક્તિ અપડયા રે - ૧૨ ચાર કષાય રહિત જે ગિરૂઆ પંચ મહાવ્રત ધારી રે નણિ દંસણું ચારિતરત પતિય વિચ્યા ચારઈ ચારિ ભવતિ , ૧૩. ઈર્યો ભાષા એષણ પ્રહણ નિકખેવણાઈ સમિતે રે પંચમ પર ઠાવણ સમિતિ મન વચન કાયાઈ ગુપતે . ૧૪ ઉપાધ્યાય થાઉં પદ થઈ ગુણ પણવીસઈ અહીંના રે અંગ ઉપાંગ અધ્યાપક ધારક ચરણ કરણ સિરિતા ૧૫. અહવા અંગ એકાદશ પૂરવ ચઉદસના ભણનારા રે એહ ગુણઈ યુત જે ઉવજઝાયા તે ભવજલ તરનારા આયારાંગ સુયગડાંગ ઠણુગ સમવાય ભગવઈ અંગ રે જ્ઞાતા ધમ કથાગ ઉપાસક દશા અંત ગડંગ અણુત્તરે વેવાઈ દશા અંગ પ્રશ્નવ્યાકરણ વિપાક રે એહ ઉપાંગ બારસ ઉવવાઈ રાય પણ સાક જીવા ભિગમ પન્નવણું નામ જ બુદ્વીપ પન્નત્તી રે ચંદ સૂર પુનત્તી કપિઆ ક૫ વડિસિયા તત્તી પુફિયા પુષ્ક ચલિયા (વહ્નિ) વિહુ દશા નામ બાર એ ચરણ સિત્તરિ ગુણ ચઉવી સમજ પંચ મહાવ્રત ધાર ખેતી મદવ અજાજવ મુત્તી તવ સંયમ સત્ય નામા રે શૌચ અકિંચને બંભ એ દશવિધ યતિ ઘરમ અભરામ પંચ આશ્રવ વિરમણ પંચેન્દ્રિય નિગ્રહ જિત કષાયાં રે દંડ ત્રય વિરમણ એ સત્તર ભેદ સંયમ મન ભાયા આચારય ઉવજઝાય થિવિરહ તહ તવસી ગલાન નવસીસે રે સાધકત્રિક કુલ ગણ સંઘ દશનું વૈયાવચ્ચ જગીસે રે પચ્છિત્ત વિનય વેયાવચ્ચ સજઝાય ઝાણ ઉગે રે અત્યંતર તપ બે મિલિ બારસ ક્રોધાદિકથી અલગે. . ૨૪