________________
નરકના દુખ વર્ણન ગર્ભિત સજઝાય
૧૧૬૯
પાપ કર્યા બહ ભાતનાં જી રે બહુ વિધ જીવ સંહાર પીડ ન જાણી પરતણજી રે ઉપના નરક મઝાર રે
જીવડા ! સાંભળ નરકની વાત... ૧ જૂઠ વચન મુખ બોલીયાજી રે ચેરી ને પરદાર આરંભ કીધા અતિઘણાજી રે સંઓ પરિગ્રહ ભાર રે જીવડા ૨ અભય ભેજન બહ કર્યાજી રે માયા કે મદલેભ માત પિતા ગુરુ ઓળવ્યાજી રે પાપે ન પામે થોભ રે... » એમ અતિ બહુ પાપથીજી રે ઉપજે નરક દુવાર પરમા ધામી વશ પથાજી રે કરતા બહુ પિકાર રે.. . પહેલી સાગર આઉખેજ રે બીજી ત્રણ કહેવાય ત્રીજી સાગર સત્ત કહ્યાજી રે ચેથી દશ બેલાય રે . સત્તર સાગર પાંચમીજી રે છથી બાવીશ જાણ સાતમી તેત્રીસ સાગરૂજી રે ઉત્કૃષ્ટાયુ પ્રમાણ રે... પરમાધામી દેવતાજ રે
આપે પીડા પ્રચંડ ખંડ ખંડ તનુ કાપતાં રે મારે મુદુગર દડ રે.. ભાષા કર્કશ મુખે વદેજી રે વર્ણ કુવણું પ્રમાણ ઉપજે શીતલ નિજી રે રહેતા તેહ જ ઠાણ રે. . શેણિતમાં ખુંચ્યા રહે છે રે વરતે ઘોર અંધાર ભક્ષણ પંકતણું કરે છે ? કરે અતિબહુ પિકાર રે.. નાશી ન શકે તિહાં થકીજી રે આપસ માંહે લડત દશ પ્રકારની ગેદનાજી રે ઉપર માર પડંત ૨... ૧૦ સૂર્ય નહિં તિહાં ચંદ્રમા રે ન મળે લેશ પ્રકાશ પાણી પવન તિહાં નહીં રે જરી ન સુરભિ વાસ રે... - ૧૧ મહા તિમિર પ્રસરી રહ્યુંજી રે ભીષણ થાનક તેહ જતાં કાયા થરથરેજી રે જિહાં નહિ સુખની રેહ રે... • ૧ર
૨શિરૂ માંહો માંહે ઝુઝતા
નારક દુઃખ સહેતા અશુભ બંધનને ગતિ લહે ઉંડક સંસ્થાન વંતા
નરકનાં દુઃખ બહુ દેહિલાં... ૧ ભેદન વણું અશુભ તિહાં ગંધ અશુભ તસ જાણે રસને સ્પર્શી અશુભ લહે જિનવર વયણે પ્રમાણે નરકનાં ૨
સ-૭૪