________________
નરકના દુઃખ વર્ણન ગર્ભિત સજઝાયો
નાઠો જાય ત્રીજી કરક લગે રે મન ધરતે ભય બ્રાંત પુઠે પરમાધામ સુર પડે છે જેહવા કાળ કૃતાંત... ચતુર૦૪ ખાલ ઉતારે ખાંતશું રે પાર ભરે તનમાંય પુરાની પરે ટળવળે રે હેર ન રાખે જરાય , ૫ દાંત વચ્ચે દિયે દશ આંગળી રે ફરી ફરી લાગે પાય વેદના સહેતાં કાળ ગ ઘણે રે હવે તે સહી ન જાય... - ૬ જિહાં જાયે તિહાં ઉઠે મારવા રે કઈ ન પૂછે સાર દુખ ભર રે શોર કરે ઘણે રે નિપટ હૈયે નિરધાર)નહી આધાર ૭
૪ [૧૩૦૪] ઢાળ : પરમાધામી સુર કહે સાંભળ તું ભાઈ
કી દોષ અમારો નિજ દેખ કમાઈ..પરમાધામી સુર કહેલ પાપ કમ કીધાં ઘણાં બહુ જીવ વિણાસ્યા પીડા ન જાણું પરત કુડા મુખ ભાખ્યા. ચારી લીધાં ધન પારકાં સેવી પરનાર આરંભ કામ કીધાં ઘણાં પરિગ્રહ નહિં પાર.. નિશિ ભજન કીધાં ઘણાં બહુ જીવ સંહાર અભક્ષ્ય અથાણાં આચર્યા પાતકને નહિં પાર... માત-પિતા-ગુરુ ઓળવ્યા કીધે કે અપાર માન-માયા-લોભ મન ધર્યા મતિહીણ ગમાર...
૫ [૧૩૦૫ ઢાળઃ ઈમ(ક)સહી સુર વેદના એ વૈર ઉદીરે ત્યાંહિ તે
શીલા કંટાળા વાતણ એ તિહાં પછાડે સાહી તે... તૃષાવશે તાતો તરૂએ - મુખમાં ઘાલે(રેડે)તામ તે અગ્નિવણી પૂતળી એ આલિંગન દે(સ્પર્શ કરાવે જામ તે ૨ સયલ વદન કીડા ભરે એ જીભ(વ)કરે શતખંડ તે એ ફળ નિશિ ભજન તણાં એ જાણે પાપ અખંડ તે. ૩ અતિઉનો અતિ આકરે એ આણે તાતે નીર તે તે ઘાલે તસ આંખમાં એ કાને ભરે કથીર તે... કાળા અધિક બીહામણાં એ- તે હંડક સંઠાણ તે દીસે દીન દયામણ એ વળીય સંહારે પ્રાણ તે. ૫