________________
૧૧૨૨
સઝાયાદિ સંગ્રહ પુરી એ સમચવી પછે હે સાધુ કરો આતમ કાજ ગઢ મઢ મંદિર શોભતી રહે અવિચલ જિમ રાજ હે.. હું ૫. અવિચલ નગરી જે છે હો વિપ્ર તિહાં કરશું મંડાણ અથિર તણેશે આશરે , જિહાં નિત્ય પડે ભંગાણ હે૬ કેડી કટક છત્યાથકી . મન જીતે શૂર સુરપતિ સુરલેકે ગયે હે શ્રાવા- પ્રશંસી ભરપૂર છે... - ૭ પરમ ઉદય પામ્યા નમિ - ઉદયરતન ઉવઝાય વલયથી મન વાળ્યું જિણે . પ્રેમે નમું તલ પાય હો. ૮
ર નરક દુઃખ વર્ણન ગર્ભિત નારકીની સજ્જા [૧ર૯ સુણ ગોયમજી ! વીર પર્યાપે નરક તણું દુઃખ વારતા પરનારી સંગત જે કરતા વળી પાપ થકી પણ નહિં ડરતા
જમરાયની શંકા નવિ ધરતા સુણ ગેયમજી હે શ્રોતાજન ! નરકના દુખ સંભળતાં હૈયા થરથરે હે ગુણવંતા વીરવાણી સાંભળીને ધર્મ ખજાને ભરે... સુણ ગાયમજી લેહની પૂતળીને તપાવે છે અતિ અગ્નિમય બનાવે છે
તસ આલિંગન દેવરાવે છે... ... ૨ પાંચસે જોજન ઉછાળે છે પછી પટકી ભેંય પછાડે છે
પછી તેહના દેહને બાળે છે૩ થાન થઈને ફરી ફરી કરડે છે ઝાલી પરમાધામી મરડે છે
વળી તેની પાછળ દોડે છે... . ૪ મૃગની જેમ પાશમાં પકડે છે કરવત કરી તેહને ફાડે છે
વળી પકડી પકડી ભમાવે છે. પ. વળી તેહને શુળીએ ચડાવે છે કાન નાક પણ તેહના કાપે છે
એવા દુઃખો પરમાધામી આપે છે, ૬ વળી ખાલ ઉતારી જલાવે છે તાતા તેલ માંહિ પણ ઘાલે છે
વિરૂઆ વિપાકે તેને દેખાડે છે. છ તેને માંસને આહાર કરાવે છે એમ નરકમાં દુખ ઘણું પાવે છે
અતિ ત્રાસમાં દિવસ ગમાવે વીત) છે.. ૮ વળી શરીરમાં ખાર મિલાવે છે પાપીને દુખ દેખાડે છે
શુભવીર(વીરની વાણી)થી શીતળ થાવે છે. .