________________
૧૧૬૦
સજઝાયાદિ સંગ્રહ
અબળા બાળક ને સહુ જ્ઞાતિ આશ્રય સબલ વખાણે સહ વસતા સહુ એકમનેથી રિપુગણને અંત આણે... નિજ ૧૨ રહેવે એકમના સહ સાથે રિપુગણ ભેદ ન પાવે દિન દિન સંપે ચઢત કલાએ ઋદ્ધિ સમૃદ્ધિ નિપાવે.. - ૧૩ વળતું રાજ ઋષિ ઈમ ભાખે --તમે ધ્રુવ જાણે આતમરૂપ તે અજરામર પદ દેવે અચલ સુખ ખાણે પંથ વહેતે હાય મુસાફર શું કરશે થિર ધામ વચમાં સ્થાન કરે જે માનસ તે સંશયના કામો... - ૧૫ બાહ્ય પદારથ ચયથી હવે નહિં આતમરૂપ પક્ષે પગ પગ કર્મ બંધનથી હવે જનમ જનમ બહુ દોષ. . ૧૬ ઇંદ્ર કહે નગરે તે તસ્કર લુંટારૂ ગ્રંથિના ભેદી પથે ભેદક સહુ દૂર કરીને થાંએ ગી અવેદી. રાય કહે અજ્ઞાને ભરીઓ જાણે ન ચાર વેપારી અતર ચેર કરમ કરી રે હોય સદા શિવ ધારી. ક્ષત્રિય શેખર જે નહિં તમને નમતા નૃપ અભિમાને જાએ તેહને વશ કરી શૂરા કાયર કિમ થાય જાણે... ઈદ્ર સુણે જગમાં જે છત્યા વસિયા તેહ નિગાદે નરકે પણ નવિ પામે ચેતન આપે નિજ ઘેર દે.. જસ નહિં આતમ વશમાં તેહને રિપુ જસ હાસ્યને હેતુ આતમને જે જય નિપજવે હવે સુખ શત કેતુ.. છતા અદ્રિય વિષય કષાયે જે દુર્જય બહુ ભુંડા જેહથી પામે ઋદ્ધિ અનંતી જ્ઞાનાદિક ફલ રૂડાં. . ૨૨
ઢાળ ૪ [૧૨૯૭] ઈદ્ર કહે સુણે રાજર્ષિ ગુણ ખાણ જે વિષય કષાયને તે મારગ જાણજે
કિમ નવિ જાણે મારગ નિજ કલ્યાણને... ૧ કલ્યાણે વસિયું મુજ મન દઢરંગજો કરમ કઠિન દ્રુમ પરશુ જિમ મન રંગ જે
આદરીએ સંયમ નિજ(સ્વ) ભાવને સાધવા જે ૨ સાધે યજ્ઞ કરે બ્રાહ્મણને ભોજય જે દક્ષિણા ઘો વળી જે જે હવે યોગ્ય જે
ગૃહસ્થ તણે એ ધર્મ નવિ તુમ મન વસ્યો જે ૩ વસિયો સંયમ હમારે ચિત્ત જે પ્રતિમાસે ગે સહસનું દેવે વિત્ત જે
તેહને પણ હોય લાભ અધિક નહી એહથી જે ૪ એહથી કિમ ઉભગ્યા નરપતિ તુમ આજ જે ઘોરાશ્રમ સકલ આશ્રમ શિરતાજ જે
પૌષધરત થઈ વિચરે નરપતિ એહમાં જે... ૫