________________
૧૧૫૮
સઝાયાદિ સંગ્રહ ગ થયે ભવિતવ્યતા ધારે ઈમ મન રાયજી કંટક ન્યાયે સંવેગથી ઇવ દુઃખે ભરાયજી... ગાયે ૧૨. સંગથી મુજ નવનવી થઈ પીડા સંસારજી નરકાદિ ગતિ જીવને
થઈ એહજી સારછ• એહ જીવે ભવચક્રમાં
સદાં દુ:ખ અપારજી ચિંતવતાં ગતજન્મનું થયું સમરણ ઘોરજી... વૈરાગ્યે મન વસિયું
ધરે નિશ્ચય ત્યાગજી પુત્રને રાજ્ય ભળાવીને સાધુ થયા વડે ભાગજી... પુત્ર પ્રિયા જન સામટા ધરતા દુખ વિયેગજી લાજ તજી સહુ વતાં પુર કાલાહલ જાગેજી... ઈશુ અવસર સુરલોકથી આવે શક્ર સુરેશજી માહણ રૂપે નમી કરી કરે વાદ વિશેષજી...
- ૨ [૧૯૫] ઈદ્ર કહે સુણો નૃપ બૈરાગી તુમ લગની ખૂબ લાગી રે પુત્ર પ્રિયા પ્રજા જન બહુલા શેક રૂદન દુખ ડૂબા (લાપ) રે અહે અહે ! નમિ મુનિ સાહસ મૂકે શિવપથથી કેમ ચુકે રે... અહ૦ જ જિનવર ભાગે ધર્મ અહિંસા મુખ્ય નહિ લવ હિંસા રે રાજ મહેલ ચૌટે ઘરઘરમાં રેવે જન ઘટ ઘટમાં રે... - ૨ પર દુઃખ વારણ કાજે સાધુ પાવે મરણ ન બાધ રે કિમ તુમને હાય દુઃખ દીયતાં ધમ ધરતાં અબાધ રે... - ૩ નમિ રાજર્ષિ શક્રને ભાખે વાકય તમારા છે વક્ર રે સહ નિજ નિજ સ્વારથને કાજે રૂદન કરે રવ ઝાઝે ૨.. અહ અહ ઈદ્ર ધરમધુર ધાયું જગ ઉદ્ધારે વિચાર્યું છે. અહ અહ ઈદ્ર મિથિલાએ વર ચૈત્યવૃક્ષ પુષ્પ પત્ર ફલ પક્ષે રે વાયુ હારે ચઉદિસ તસ ગંધો પંખી રૂ થઈ અધે રે.. . ૫ ભવ ભવ ફરતાં માત પિતા સુત છોડયા રૂદન કરંતા રે નહિં સગપણ છે જીવની સાથે નહિં તિમ તનુ દહે હાથ રે... ૨ સહ નિજ નિજ સ્વારથ સાધનમાં મગ્ન રહે મન ધનમાં રે આતમ કાર્ય કરણ રતિ સાધુ નવિધારે એહ બાધો રે... . ઈદ્ર કહે મુનિ પાય નમીને સાધુ થયા સહુ વમીને રે રાજ મહેલ અંતે ઉર સાથે દાવ દહે લઈ બાથે રે... , મુનિવર ! એ અગ્નિને ઠારે શરણાગતને ઉગારે રે નરગતિ પુણ્ય ઉદયથી પાચ્ચે જીવ એ કિમ નવ જ રે... - ૯