________________
૧૧૪૮
સઝાયાદિ સંગ્રહ દેખી દેષ ઘણુ દુજનના તે ઉવેખે નાણી રાગ-રોષ તે ઉપર નાણે એહ ઉપેક્ષા જાણું.... ભવિયા ૧૦ ઈમ શુભમતિ અમૃતરસ સિંચે ધર્મધ્યાન તરૂ વાધે કહે ભાવમુનિ ઈહ પરલેકે મન વાંછિત ફલ સાધે... -ઢાળ ૩: શ્રી ધમ ધ્યાનના ભેદ અવર છે ચાર
પિંડ સ્થાદિક હવે - કહીએ તાસ વિચાર.. પિંડસ્થ પદસ્થ રૂપસ્થ તેમ જાણી (તા)નામે વળી ચોથું રૂપાતીત વખાણું .. જેમ(હ) નિજ તેનુમાંહી નાભિ હૃદય અરવિંદ આદિક વર ઠામે ધ્યાયે શ્રીજિનચંદ અનુક્રમે અભ્યાસે નિજ જીવને જિનરૂપ તન્મય થઈ ધ્યાને એ પિંડસ્થ સ્વરૂપ.. નવકારાદિક વર
મંત્ર તણાં પદ સાર તેમ આગમનાં પદ અવલંબી સુખકાર... અથવા જિન(મ) મુનિવર થઈ ઉપર બહુવાર જેહ મન થિર સ્થાપે લહે પદસ્થ ઉદાર... સમવસરણે બેઠા શેભે અતિશય વૃંદ સુર અસુર નારેશ્વર ચરણ કમલ જસ વંદે... જસ આગળ વાજે દુંદુભિ નવનવે છેદે છન્નત્રય ઉપર
તરૂ અશોક જ નંદે.... ચામર ભામંડલ સિંહાસન જસ સેહે જસ ફુલ પગરને ગધે મધુકર મેહે.. જસ દિવ્ય નાદ સુણે રીઝે સઘળા પ્રાણી તે જિન નિત્ય વાયે રૂપસ્થ મતિ આણી.. વળી ન મિલે જેહમાં રાગ દ્વેષ વિકાર શુભ લક્ષણ લક્ષિત કાંત શાંત આકાર... તેહ જિનની પ્રતિમા દેખી તન્મય થાયે જિનના ગુણ ધ્યાએ તેહ રૂપસ્થ કહાયે .. જસ આઠ કમને લેપ લગાર ન હોય જસ પરમાતમ ઈતિ નામ કહે સહુ કેય.... જેહ ચિદાનંદ મય રૂપરહિત જે સિદ્ધ રૂપાતીત તેહ
ચિદાનંદ મય કીધ...