________________
ધના શાલિભદ્રની સઝાયે
૧૧૩૭.
ગોભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તેરી માવડી,
સુંદરીજી, તે કેમ આંસુ ખેરાયું છે. ૩૩ શાલિભદ્રની બેનડી, બત્રીશ ભોજાઈની નણદલડી;
તારેજી, શા માટે રેવું પડેછ, ૩૪ જગમાં એકજ ભાઈ માહરે, તે સંયમ લેવા મન કરે
| નારી એક એકજી, દિન દિન પ્રત્યે પરિહરેજી ૩૫ એ તે મિત્ર કાયરૂ, શું લે સંયમ ભાયરૂ
જીભલડીજી, મુખ માથાંીયા)ની જુદી જાણવીજી ૩૬ કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું તે અતિ દોહિલું
સુણે સ્વામીજી, એહવી ઋદ્ધિ કુણ પરિહરે ૩૭ કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું અતિ દહિલું સુણસુંદરીજ, આજથી ત્યાગી આઠનેજી(આજે મેં આઠે પરિહરીછ૩૮ હું તે હસતી'તી મલકીને, તમે કિયે તમાસે હલકીને
સુણે સ્વામીજી, અબ તે ચિંતા નવિ(ક)ધરૂજી ૩૯ ચેટી અંબોડો વાળીને, શાહ ધને ઉઠયે ચાલીને
કાંઈ આવ્યાજી, શાલિભદ્રને મંદિરેજી ઉઠે મિત્ર કાયરૂ, સંયમ લઈએ ભાયરૂ
આપણ દેય જણેજી, સંયમ શુદ્ધ આરાધીયેજી ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શાહ ધને અતિ ત્યાગીયા
દેનું રાગીયાજી, શ્રી વર સમીપે આવીયાજી ૪૨ સંયમ મારગ લીજી, તપસ્યાએ મન ભરીને
શાહ ધનેજી, મા ખમણ કરે પારણાંજી ૪૩ તપ કરી દેહને ગાળીજી, દૂષણ સઘળાં ટાળી છે
વૈભાર ગિરિજી, ઉપર અણસણ આદર્યોજી ૪૪ ચઢતે પરિણમે સોયછ, કાળ કરી જણ દેયજી
દેવગતિયેજી અનુત્તવિમાને ઉપન્યાજી ૪૫ સુર સુખને તિહાં ભોગવી તિહાંથી દેવ દેનું ઍવી
મહાવિદહેજી મનુષ્ય પણું તિહાં પામશેજી ક૬ સૂધ સંયમ આદરી સકલ કર્મને ક્ષય કરી * લહી કેવલજી મોક્ષગતિને પામશેજ દાનતણાં ફળ દેખાઇ ધને શાલિભદ્ર પેખોજી
નહિં લેખોજી અતુલ સુખ તિહાં પામીયાજી ૪૮
૪૭
સ–૭૨