SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૧૩૪. સજઝાયાદિ સ હ “ધનવું નામ સુણ કરી - હરખ્યઉ શ્રેણીક રાય ત્રિણ પ્રદક્ષિણ દેઈ કરી. વંદ મુનિવર પોય..(જગ જીવન)૮ નવમઈ અંગઇ એહ છઈજી ધન્નાનઉ અધિકાર સેહમસામી ઉપદિશ્યઉછ જબૂનઈ હિતકાર. -એહવા મુનિવર વદીયઈજી ચરણ કમળ ચિત્ત લાય - સમય સુંદર ભગતિ ભણઈ જ નિમ શિવ સુખ થાય. • gs ધના શાલિભદ્રની સજ્જાયો [૧ર૭૦] રાજગૃહી નગરી ભલી શેઠ ધને ઉદાર રે પત્ની પતિવ્રતા આઠ છે રૂપે રંભા અવતાર રે..સુખી જીવન શાલિભદ્રનું૧ તેહીજ ગામમાં ધનપતી શાલિભદ્ર કહાય રે જેનું સુખ જોવાને કારણે આવે શ્રેણકરાય ... - ૨ દેવકે થઈ દેવતા પિતા ગોભદ્રને જીવ રે પેટી નવ્વાણું પહોંચાડતા પુત્રના પ્રેમે (ઋણાનુબંધે) સવ રે. સાતમી ભૂમિકા ઉપર સાથે બત્રીસ નાર રે દેjદક દેવની પરે ભગવે સુખ અપાર રે... - ૪ રાયને કરીયાણું ગયું માતાને આશ્ચર્ય થાય રે શ્રેણી કે ખેળે બેસાડતાં સ્વેદથી શરીર ભી જાય રે..., મનમાં શાલીભદ્ર ચિત પુણ્યમાં રહી મુજ ખામી રે ચારિત્ર પાછું જે નિર્મળું તે શિરપર નહિ સ્વામી રે.. -સંપૂર્ણ સુખને પામવા ત્યાગનું પકડયું નિમિત્ત રે નારી એકેકી નિત્ય પરિહરે દિક્ષા લેવા ખચિત રે.. . શેઠ ધનનો તે અવસરે રંભારમણી આઠે ત્યાગ રે ખેર ભરી કાયે આવીયા જેવા શાલિભદ્ર ત્યાગ(લેવા શાલિભદ્ર સાથ)૨,૮ કથા સુણી ધના શેઠની કરી માતાને વાત રે દીક્ષા લેવા મન દેડીયું ધના શેઠ સંવાત રે... - ૯ ઋદ્ધિ-સિદ્ધિ તઝ સામટી તજી ભોગ વિલાસ રે મહેલ ઝરૂખા માળીયા છેડયા દાસીને દાસ રે..... ૧૦ ૨ડતી મૂકી માતને સાથે બત્રીસ નાર રે પ્રેમના બંધન કાપીને લીધે સંયમ ભાર રે.. , હીરવિજય ગુરૂ હીરલે વીરવિજય ગુણ ગાય રે લખ્યવિજય ગુરૂ રાજી તેહના પ્રણમું (મે) પાય રે.... ૧૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy