________________
૧૧૨૮
સઝાયાદિ સંગ્રહ પરિહરી માયા કાયની શેષવાને હું રૂધિર ને માંસ કે અનુત્તર વાઈય સત્રમાં કરીવીરેહે ઋષિની પરશંસ કેતે મુનિ૧૦ ગુણ સુણી શ્રી અણગારના દેખવાને હૈ જાય શ્રેણીક રાય કે હાંડે તે વનમાં શોધતે ઋષિ ઉભે હે પણ નવિ ઓળખાયકે, ૧૧ જોતાં રે જોતાં ઓળખે જઈ વદે હે મુનિને પાય ભૂપ કે જેહવું વીરે વખાણીયું દીઠું તેહવું છે તાપસીનું રૂપકે ૧૨ વાંધી સ્તવી રાજા વન્ય ષિ કીધું છે અણુસણ તિહાં હેવ કે વૈભારગિરિ એક નાનું પાળીને હ વી ઉપન્ય દેવ કે... ૧૩
[૧૨૬૪ ઢાળ : ધન ધન ધનને કવિવર તપસી ગુણતણે ભંડાર
નામ લિયતા પાપ પણ લહીયે ભવને પારજી...ધનધન૧ તપીયાને જબ અણસણ સિધ્યું ભંડો પગરણ લેઈજી સાધુ આવીને જિનજીને વંદે ત્રણ પ્રદક્ષિણા દેજી... - ૨ પ્રભુજી ! શિષ્ય તમારે તપસી જે ધને અણગારજી હમણાં કાળ કીધે તિણ મુનિવરે અમે આવ્યા ઈણવારજી.... ૩ સાંભળી વૃદ્ધ વજીર પ્રભુના શ્રી ગૌતમ ગણ ધારજી પુછે પ્રકન પ્રભુને વાંદી કરજેડી તેણું રજી. . ૪ કહો પ્રભુજી ધનનો અષિ તપસી જે ચારિત્ર નવ માસજી પાળીને તે કિણ ગતિ પહેર્યો તે પ્રકાશ ઉલ્લાસજી , ૫ સુણ ગાયમ શ્રી વીર પર્યપે જિહાં ગતિ સ્થિતિ શ્રીકારજી સર્વારથ સિદ્ધ નામ વિમાને પાપે સુર અવતાર... - ૬ આયુ સાગર તેત્રીસનું પાળી વી વિદેહે ઉપજશેજી આ કુલે અવતરીને કેવળ પામી સિદ્ધિ નિપજશે... ૭ એહવા સાધુતણું પાય વદી કરીએ જન્મ પ્રમાણજી જિહ્વા સફલ હવે ગુણ ગાતાં પામીએ પરમ કલ્યાણજી... ૮ રહી ચોમાસું સત્તર એકવીસે ખંભાત ગામ મેઝારજી શ્રાવણવદિ તીથી બીજતણે દિન ભૂગુનંદન ભલે વાર.. ૯ મુજ ગુરૂ શ્રી મુનિ માણેક સાગર પામી તાસ પસાયજી ઈમ અણગાર ધનાના હરખે જ્ઞાન સાગર ગુણ ગાયજી.. ૧૦