________________
દ્રૌપદીની સજા
૧૧૧૭ છડી ધણ કણ ગેહિનીજી મિત્ર કુટુંબ પરિવાર ફરી આદરે નહિં પડે તેમ ધરે સંયમ ભાર...ગુણવંતા૦૧૬. વિષમ કાળે નહિં કેવલીજી પણ તિહાં ધમી જીવ સંપ્રતિ શિવમાગ છતેજી કેવલ જ્ઞાન પ્રદી(વ) પ... . ૧૭ બહુ કંટક પંથ પરિહરી જી
અત્રે ઉત્તમ કામ જ્ઞાન શ્રદ્ધા ચરણે રોજી જેમ લહે પદ નિર્વાણ... - ૧૮ કોઈક માનવ માર્ગમાં જ અતુલ ઉપાડે ભાર ઉન્માગમાં પડયે રહે
તેમ ન કરે અણગાર... ભવ સાયર તરવા ભણીજી સંયમ પ્રહણ પર તપ જપ કિરિયા આદરજી (આકરીજ) મોક્ષનગર છે દૂર.. લવૂણ સમુદ્ર તર્યો જેણે જી ગેપદ કેઈ માત પંડિત વીર્ય સ્વભાવથીy. ભવ પાર ગત થાત.... દેહ દારિક વૈક્રિયજી આહારક તૈજસ કર્મ છડી ગાયમ શિવ લહેજ સાદિ અનતે ધમ. ક્ષમા વિજયજન વીરના વચણ સુધારસ રેલ સીચે આતમાં રામમાંજી પ્રસરે બહુ ગુણવેલ....
* સદીની સજ્જા (૧ર/ કૃષ્ણજી ! તમને કહું કોડ કે સુણો પ્રભુ વિનતિ રે લોલ પ્રભુજી નહિ કાંઈ માહો દેષ કે નઠેર થયા મુજપતિ રે લેલ- ૧ - તમને એવડી રીસ કે કરવી કેમ ઘટે રે લોલ » લખાયા છઠીના લેખ કે મટાડયા નવિ મટે રે લોલ... ૨. . દેષ તમારે નહિં કાંઈ કે કિરતાર એક મને ગમે રે લોલ | છોરૂ કરૂ થાય કે માવતર તો અમે રે લેલ... ૩ બાંધવ તુજથી મોટી લાજ કે કાજ વિચારીએ રે લોલ પ્રભુજી વિનવું ગદ બિછાવી કે રેપ નિવારીએ રે લોલ... ૪ , તમે મોટા મહાર જ કે મનમાં જાણીએ (સમજીએ)રે લેલ
પિતાના પરિવારને , દીલમાં આણીએ રે લોલ.... પ. 2. મોટા હોય દાતારકે મુખે બોલે મીઠડે રે લોલ
મે ટ ન મૂકે આળકે કરે અણદીઠડું રે લોલ... દ્રોપદી તારા પતિના બેલ કે ક્ષણ ક્ષણ સાંભરે રે લેલા
. એણે જે કીધા કામ કે – વૈરી પણ નવિ કરે છે.. એહને બળ દેખાડું આજ કે મનમાં રીસ ચડે રે લેલ સુણી રાણી મનમાં વિલખાણ કે આખે આંસુ ઢળે રે લોલ..