________________
૧૧૧૪
સજઝાયાદિ સંગ્રહ એસા શાપ દિયા દેરાણી તુમ સંતાન ન હન્યા કર્મ આગળ કેઈનું નવ ચાલે ઇંદ્ર ચક્રવતિ જે . ગૌતમ દેરાણકી રત્ન દાબડી(લી) બહુલા રત્ન ચેરાયા ઝગડો કરતાં ન્યાય હુએ જબ તબ કછુ નાણા પાયા.. • ૫. ભરતરાય જબ ઋષભને પૂછે હમે કઈ જિમુંદા મરચી પુત્ર ત્રિદંડી તેરો હશે વીસમા જિર્ણદા. . કુળને ગર્વ કી મેં ગૌતમ ભરત રાય જબ વાંધા મન વચન કાયાએ કરીને હરખે અતિ આણંદા.. , કર્મ સંગે ભિક્ષુક કુલ પાયા જનમ ન હવે કહી ઈદ્ર અવધિએ જોતાં અપહ દેવ ભુજંગમ તબહી.. ત્યાસી દિન તિહાંકણે વસિ હરિણગમેષી જબ આયા સિદ્ધરથ રાય ત્રિશલાદે રાણી તસ કુખે છકાયા.. ઋષભદત્તને દેવા નંદા
લેશે સંયમ ભાર તવ ગૌતમ એ મુગતે જાશે કહ્યો ભગવતી સૂત્ર મોઝાર... - ૧૦ સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી અચ્છત દેવલોકે જાશે બીજે ખંડે આચારાંગે તે સુત્રે કહેવાશે... ' તપગચ્છપતિ શ્રી હીર વિજય સૂરી દિયે મને રથ વાણી સક્લચંદ પ્રભુ ગૌતમ પૂછે ઉલટ મનમાં આણી... - ૧૨
La કાવિક વારિખિલ મુનિની સઝાય (૧૨) ધન ધન મુનિવર સંજમ વર્માજી પરિહર્યા પાપ અઢાર રે સમતા આદરી મુનિ મમતા તજી જી સમ્યકક્ષમા દયા ભંડાર રે...ધન ૧ ત્રાષભવંશ દ્રવિડ કૂપ પુત્ર બેજ દ્રાવિડ અને બીજે વારિખિલ રે ભૂમિ નિમિત્તે રણરસીયા થકાછ નાપસ ગે કાડ્યો સલ્લ રે ૨. સંયમ લીધે ભટ દશ કોડથી પહોતા સિદ્ધાચલ ગિરિ ઈંગ રે અણસણ કરી નિજ તત્વે પરિણમ્યજી ત્રિવિધ ૨ સિરાવી સંગ રે ૩ રત્નત્રયી રમી આતમ સંવરજી ઓળખી છેડે સર્વ વિભાવ રે પ્રત્યાહાર કરી ધરી ધારણા વળગ્યા નિર્મળ ધ્યાન સ્વભાવ રે ૪ મૈત્રી ભાવ ભજી સવિ જીવથીજી કરૂણાભાવ દુઃખીથી તેમ રે પંચ ગુણની નિત્ય પ્રમેહતાજી સુભા શુભ વિપાકે મધ્ય પ્રેમ રે ૫. પિંથે શ્રી અરિહંતાદિક તણીજી મુદ્રા આસન શુભગા કાર રે
ધ્યાતા અતિશય ઉપગારી પણુંજી ધ્યાન પદસ્થ થયે સુવિચાર રે . ૬ નિમલ સિદ્ધ સ્વભાવે તન્મયીજી જ્ઞાનાદિક ગુણથી થર ભાવ રે સિદ્ધ શુદ્ધ ગુણ ગુણ ગાવતાં અવલંબે રૂપસ્થ સ્વભાવ છે . ૭.