________________
૧૧૦૪
સજઝાયાદિ સંગ્રહ મહતણે વશ આય સુરત ઝાંખી થઈ રે જાયા
શીતલવાયે સચેત થાય બેઠી ભાઈ કુંવરનામુખ સામો માય રહી છે જેવતી રે જાયા
મેહતણે વશ બેલે માત રેવતી.. - તુછ મુખમાંથી વત્સ એ વાણું કેમ પડી રે જાયા
માહરે છે તુજ ઉપરિ આશા અતિ વડી હું મુખથી તુજ નામ ન મેલું અધ ઘડી રે જાયા
તું જીવનનું પ્રાણ તું અંધા લાકડી. ૮ ચારિત્ર છે વચ્છ દુષ્કર અસી ધારા સહી રે જાયા
સુરગિરિ તેલવો બાંહકે તર જલનિધિ . ઉપાડી લેહ ભાર કે ગિરિ ચડે વહી રે જાયા
તું સુંદર સુકુમાલ પાળે કિમ થિર રહી. ૯ દેષ બેંતાલીસ ટાળી કરવી ગોચરી રે જાયા
ભમવું ભમરા જેમ ચિંતા માને ગોચરી કનક કળા છે. લેણી વચ્છ કાચલી રે જાયા
જાવજજીવ લગે વાટ ન જણ પાછલી. ૧૦ જે ઈહ લેકે આ સંસ કે પરલોકે પરમહા રે માઈ
કાયર ને કાપુરૂષને એ સાવિ દુલહા. ધીર વીર ગંભીર ને સીંહ દુષ્કર કહ્યા રે માઈ
મત કરી એ વાત બીહા મ્યું મુહા. ૧૧ પરીષહ કેરી ફેજ આવી જબ લાગશે રે જાયા
સંયમ નગર સભાવ કેટ તવ ભાંગશ્ય ત્યારે વચ્છ તુઝ જે કાંઇ નહીં ફાવસે રે જાયા
અમારૂ નામ વચન મન આવસ્ય... ૧૨ કેટે શુભ મને રથ સુભટ બે સાડચ્યું રે ભાઈ
સત્વરૂપ પર કોઠે માંહે સમારણ્યું સમતા નાલે જ્ઞાન મેળા ભરી મારણ્યું રે માઈ
પરીષહ કેરી જ આવતી વાળયું. ૧૩ રાગ દ્વેષ દયોર જોરાવર છૂટી રે જાયા
' પુણ્યખજાનો માલ અમૂલખ લુંટચ્ચે કાંત્યું પીંજ્યુ વછ કપાસ તે થાયસી રે જાયા
મન કેરી મનમાંહિ કે હુંસ સમાયસી. ૧૪