________________
૧૧૨
સઝાયાદિ સહ -આસનથી ઉઠી(રાજીયો) કરીલાલ સાત-આઠ પગ સામાય રે ભાવિકજની
પ્રભુજીને કીધી વંદના રે , પછે બેઠે નિજ હાય રે ,, ૯ કૃષ્ણ દીધી વધામણું રે , બેલે મધુરી ભાખ રે સગુણજન
નૈયા દીધા સામટા રે, સાડી બારે લાખ રે , વનપાલને વિદાય કરી રે, પછે કર નિજ તેડાય રે . કૌમુદી ભેરી વજઠવીને રે, સૈ સાંભળી સહુ સજજ થાય રે .. ઉઠો રે લેકે સનાબસુ(સંતાપસુ)રે લાલ રખે અવેલે થાય રે ,
એક ઘડી દર્શન વિની રે લાલ ખિણ લાખેણું જાય રે ' , કેઈ કહે દરિસણ દેખયાં રે , કેઈ કહે સુણસ્યાં વાણ રે . કઈ કહે સંસય છેદરયાં રે કઈ કુતુહલ જાણ રે .
૧૫ [૧૨] દુહા : ઈમ વિવિધ પેરે ચિંતવી નર-નારીના વૃદ
નાન કરી શણગારીયા મનમાં ધરી આણંદ ૧ નગરી મળે થઈ નીકળ્યા ચઢી હય રથ ગચંદ
પાંચ અભિગમ સાચવી જઈ વાંધા નેમ જિjદ ૨ ઢાળ : સોરઠ દેશ મઝાર દુવારિકા નગરી સાર
આજહે, વસુદેવ રાજા રાજ કરે તિહાંજી... ૧ ભાઈ દસે દસાર
બલબદ્ર કાન કુમાર
આજ હે, દીપે રે સેવા(હા)ગણરાણદેવકીજી..૨ તસ લધુ પુત્ર સાલ
નામે ગજસુકુમાલ
આજ માતા-પિતાને વહાલે પ્રાણથીજી..૩ આવ્યા સુણી નેમ જિર્ણોદ સાથે સુર-નર વૃંદ
આજડે, સેવ્યા સુખદાયક સ્વામીસમેસર્યા...૪ જાદવ બહુ પરિવાર | મન ધરી હર્ષ અપાર
આજ હે, કૃષ્ણાદિ સૌ ઉછરગે ભર્યા છે. ૫ કરી બહુ અત્તિમાંમ
વાંદણ નેમિ સ્વામી
આજ હે, ગજસુકુમાલ સાથે લઈને જી... ૬ વિધિસુ’ વાંધા જિનપાય તવ તે દનું ભાય
આજ હો, ઉચિત થાનકે આવી બેઠાસહીજી...૭ તવ તે જિન(હિ)હેત અણુ ભાખે મધુરી વાણુ
આજ હે, ધમકથા કહી બહુ વિસ્તાર સુજી...૮