________________
૧૦૯૮
સઝાયાદિ સંગ્રહ
વાંદી ભગવતને ભલે ભવિસ્યું રે દીઠા બેઠા ને ઉભાય રે અધન્ય અપુણ્ય અકૃત ચિંતવે રે મેહ તણે વસ દુખિણી થાય રે ૬ ઘેર આવી રાણી દેવકી રે આ રૌદ્ર મન થાય રે એહવે અવસરે કૃષ્ણજી આવીયા રે માતાના વાંદવા પાય રે. . ૭
૧૨ ૧૨૩૯) દુહા : કૃષ્ણ દૂરથી દેખીયા આજ ખરી દિલગીર પગે લાગે જ નહી નયણે ઝરે તસ નીર ૧ કહે માતા કેણે કહવ્યા ? કે લેપી તુઝ કાર વળી વળી કુષ્ણુજી વિનવે પણ ન દીયે ઉત્તર લગાર... ૨ હાથ જોડી માધવ કહે સાંભળજે મેરી માય મુઝને વાત કહ્યા વિના (અર્થ) ગરજ ન સરસે કાંય... ૩ હાળઃ હું તુજ આગળ સિઉકહ (કાનીયા) વીતક દુઃખની વાત રે ગિરધારી લાહ્ય દુખણ નારીઓ છે ઘણી . વળી ઘણું દુઃખણુથારી માતરે હું ૧ જમ્યા મેં તઝ સારિખા , એકણ નાળે સાત રે , એકે હલરા નહી , ગોદ લહી ખિણ માત રે ,, , તે છયે વાધ્યા સુલસા ઘરે . હું નજરે આવી દેખ રે , વાત કહી પ્રભુ નેમજી એ જિણમેં મીન ન મેખ રે ,, , છએ નાગ શેઠ ઘરે ઉછર્યા , સુલસાની પૂરી આસ રે . રોજ સદ્ધિ છેડી કરી - દીક્ષા લીધી પ્રભુ પાસ રે . . છએ તે હવે અળગા રહ્યા . એક આવ્યે તું મારી પાસ રે, તુજને મેં નવિ સાચો છે મારે આવે તુ છઠે માસ રે - ૫ સેલ વરસ અળગો રહ્યો . તું પણ જમનાને તીર રે , નંદ જસદાને ઘરે
• નામ ધરાવી આહીર રે . . સેલ વરસ છાને વળે (સ્પે) . પછે ઉઘડીયા તારા ભાગ રે . જલ જમનામેં જાય રે થે તે ના કાલી નાગ રે. . ૭ બાલપણના બેલડા . મેં એકે ન પૂરી આસ રે, આશા વિલુધી હું રહી ભારે મુઈસવાનવ)માસ રે. . ૮ હલક ન દીધું હાલરે
પારણીયે પિઢાય રે . હાલરીયા દેવા તણું - મારી હુસ રહી મનમાંય રે. . ૯ જગમ મટી મેહની . ઉદય આઈ મારે આજ રે, તે જવ જાણે મારે છે કે જાણે જિનરાજ રે , - ૧