________________
૧૦૯૨
સજઝાયાદિ સંગ્રહ બત્રીસ મુગટ મુગટ પરવાળુ અમ કુંડળને હાર રે માઈ એકાવલી મુક્તાવલી જાણે કનક રયણ વળી સાર રે માઈ ૪ બત્રીસ હાર મોતી તણાં બત્રીસ રતન તણા જાણ રે માઈ તીસરા ચોસરા હાર અને વળી એમ કડગ તુરીય જાણ રે માઈ . પ હય ગય રથ દાસ ને દાસી બત્રીસ ગેકુલ જાણ રે માઈ બત્રીસ સેના રૂપાના દીવા વળી આરસી વખાણું રે માઈ ૬ બત્રીસપીઠ સેના રૂપાના ઈમ હીજ ઘરેણાં અમૂલ રે પગે પઢતાં સાસુએ દીધાં એકસ બાણુ બેલ રે... - ૭ એમ છએ બંધવની નારી એકસે બાણ જણ રે , એક સે બાણુ રિદ્ધિ આપણી આગમ વચન પ્રમાણ રે.. . ૮ એણપણે સુખ ભોગવતાં નિગમતા દિન રાત રે માઇ ટો તે અમને કાંઈ ન હું તે અમે યે ભ્રાત રે... - ૯
૫ [૧૨૩૨] દુહા? વારંવાર ઈમ વિનવે થે મેટા મુનિરાય
વૈરાગ્ય પામ્ય કિણિ વિધે એ મુજ દી બતાય ઢાળ : નેમ જણુંદરી મેં વાણી સાંભળી જાયે અથિર સંસારજી કાયા માયા રે જાણી કારમી કારમે કુટુંબ પરિવારજી
| મુનિવર ભાખે-તું શંકા મત કરે ? લાખ ચોરાસી માંહે આતમા ભમી અનતી વારેજી જન્મ મરણે કરીને ફરસી ન રહી મણ લગારજી, મુનિવર ભાખે૨ કમ નચાવે તેમ એ નાચી વિવિધ બનાવી વેસેજી પાતક કીધારે જીવે અતિઘણું ન સુ ધર્મ ઉપદેશે ... ૩ એહવી દેશના અમે સાંભળી જા સવ અસારે છે
ચે બંધવ તતખિણ બૂઝીયા લીધે સંજામ ભારે.... ૪ પુણ્ય ને યોગે રે નરભવ પામી લેઈ ધર્મની આથજી એ સુખ જાણ્યા અમે તે કારમા કીધો (કરવા) મુગતિને (સાથે) વાજી એહવા વયણ મુનિના સાંભળી દેવકી કરે વિચારજી બાલ્ય વયમાં રે સંયમ આદર્યો ધન્ય એહનો અવતારે જી... . ૬ છપન કેડી રે માહરે સાહયબી સાડી તીન કોડ કુમારજી દીઠા સઘળા રે માહરા રાજમાં કેઈ નહીં એણે અનુહારજી ૭
સાધુજીના દરશન દેખે દેવકી