________________
દેવકીની-દેવકીના છ પુત્રની સજા
૧૦૮૯ દેવકી દેખી રાજી હુઈજી ભલે પધાર્યા મુનિરાય ૭-૮ પગ સામી જાઈનેજી લળી લળી લાગેજી પાય. સાધુજી૫૦ હાથ જોડી વંદના કરેજી તરણું તારણ મુનિરાય દશન દીઠા સ્વામી તુમ તણજી ભવ ભવના દુઃખ જાય છે ? આજ ભલી રે જાગી દશાજી ધન્ય દિવસ મારો આજ મુનિવર અમ ઘર આવીયાજી તારણ તરણું જહાજ મુહ માગ્યા પાસા ઢન્યા દુધડે વૃઠયા મેહ આજ કૃતારથ હું થઈ આણું ઘણે ધમ સનેહ- ૮ મોદક થાળ ભરી કરીજી
વહાર ઉલટ ભાવ કૃષ્ણ જમણ તણા લાવીને જીત દેવકી હરખીત થાય... . ૯ જાતને વળી પહોંચાડીયાજી મુનિવર ગયા પળ બહાર
ડીસી વાર હુઈ જિસેજી વળી આવ્યા દેય અણગાર રૂ. ૧૦ દેવકી રાણી મન ચિંતવેજી ભુલી ગયા છે અણગાર બડી પુણ્યાઇ છે માહરીજી ભલે આવ્યા દૂસરી વીર. - ૧૧ સાત આઠ પગ સામી જાઈને લળી લળી લાગેજી પાય આજ કૃતારથ હું થઈ જ મુનિવર ધર્યા આંગણ(આ ઘર) પાય માદક થાળ ભરી કરી
વહેરાવ્યા દૂસરી વાર કૃષ્ણ જમણતણા લાયજી હઈડે હરખ અપાર.. - ૧૩ જાતને વળી પહોંચાડીયાજી મુનિવર રૂ૫ અગાધ થેડી સી વાર હુઈ જિસેજી ત્રીજે સંઘાડે આવ્યા સાધ. ૧૪ દેવકી તબ રાજી હુઇજી મનમાં ઉપન્ય વિચાર આહાર મળે નહિં એહમૂંછ ભૂલે આવ્યા અણગાર . ૧૫ ભૂલ્યાનું કારણ કેઈ નહીંછ - દીસંતા માટી અણગાર તીસરી બાર એ આવીયાજી -નહીં એ તે સાધુ આચાર, ૧૬ રૂપ કળા ગુણે આગળાજ દીસંતા સમ આકાર પહિલા જે એને પૂછપ્યું છે તે નહી લેયે હમ ઘર આહાર ૧૭ મેદક થાલ ભરી કરીજી વહેરાવ્યા તીસરી વાર કૃષ્ણ જમણ તણું લાયને જી દેવકી મન ભાવ ઉદાર.. ૧૮
સ-૬૯