________________
દિવાળી પર્વોની સઝા
૧૦૮૫ ૨. [૧૨૨૪] ઢાળઃ એક ઈદ્રિયને કારણે મોટે માં દીવાને પાસ અજ્ઞાની તે ઉંઘી ગયો માંહે જીવ બળે છે નિરાશ
- અજ્ઞાની ! દીવો બળે સારી રાત ૧: એક અજ્ઞાની ઈમ કહે મારે પડ દીવાને અભ્યાસ સેડ ઠાંસી પિતે સૂઈ રહ્યો માંહે જીવ બળે છે ખાસ . ૨. એક અજ્ઞાની ઈમ કહે મને નાવે અંધારે ઉઘ પિતે તે સુખે સુઈ રહ્યો માંહી ઘણા બળે છે પતંગ " ૩. જળચરે થળચર ખેચર થી તિહાં તો હતી અંધારી રાત ઉંદર કુળે રહેતે રાફડે
એ તે વિસરી ગઈ સવિ વાત , ૪નાના મરછર દીવે પડે
જિમ ધાણી તડ તડ થાય મેટા મચ્છરને કુદિયાં
તેને પીડા બહાળી થાય મ પ. દીવે મચ્છર કુદાં પડે
તેના બળે મુખ આંખ ને થ્રાણ કાં જીવ જાણે એને
કે કાં જાણે શ્રી જગ ભાણ - ૬ આંખો બળે પિતા તણું બે ત્યારે ખટકે સરવે દેહ પર પીડાને જાણે નહીં અજ્ઞાનીના લક્ષણ એહ - - દશ પ્રાણજ તાહરે કહ્યા મચ્છર ફુદાને પ્રાણ આઠ પ્રાણ વ્હાલા સહુ કેઈને પ્રાણ જીવતણે આધાર
૮: પારધીએ માંડ વન પાસલે. ઘેર માંડ દીવાને પાસ એ હો જીભને લુપી એને ઈદ્રિય તણે આસ્વાદ (સવાદ), પાંચ ઇન્દ્રિયને કારણે
હમણું કરે છે બહુજન પાપ પણ પછી કરશે ઓરતે
જ્યારે પડશે મને હાથ , ૧૦ વીર કહે સુણ ગાયમા
ભારે કમોને નવિ કરૂણાય હળુ કમી હોય છવડા
તેનાં હૈયાં તરત કુમળાય , ૧૧. જ્ઞાન રૂપી દીવા કરે ધકરણીની કરે વાટ તપ રૂપી તેલજ સિંચીયે ' પછી અજવાળું આખી રાત , ૧૨ સંવત અઢાર પંચાસીયે -
ગામ ગુંડલ કીયે રે માસ ઋષિ મૂળચંદજી ઈમ કહે એ તે દીવાલણી સઝાય , ૧૩.
કે દમૂહરાય પ્રત્યેક બુદ્ધની સઝાય ૧૨૨૫] નયરી કપિલાને ધણી રે જયરાજ ગુણ જાણ ન્યાયનીતિ પાળે પ્રજા રે ગુણ માલા પટરાણી
દમૂહરાય બીજો પ્રત્યેક બુદ્ધ. વૈરાગ્યે મન વાળીએ રે સમક્તિ પાળે શુદ્ધ. દુમૂહરાય ૧.