________________
૧૦૮૦
સઝાયાદિ સંગ્રહ
પગ સોલે એહવું વિચાર ઘડી પંચનઈ પલ ઈગ્યાર સતરપગે પલ છ ઘડી પંચ પય અઢારે પંચ ઇકપલસંચ.. સર૦૮ પગ એગણીસિ ઘટીકા ચ્યારઈ ઉપર પલઈગ વીસ વિચારઈ ઘડી ચાર પલ સત્તર વીસ પલ તેર ચઉ ઘડીઉં ઈગવીસ, ૯ પલ નવ ઘડી ચ્યારઈ બાવીસ પલ પચ ઘડી ચુપદ ગ્રેવીસ પગ ચઉવીસે મનિ નિરધાર પલ એક સહીત ઘડી તે ઐરિ....૧૦ ઘડી ત્રિણિનઈ પલ અડવીસ સિરિ છાયા જબ પગ પણ વીસ પલ પણ વીસ ઘડી તે તીનઈ પગ છવીસે જાણે મનિ. - ૧૧ સત્તાવીસ પાય જબ હેય ઘડી તીન ૫લ વીસ નિ દાય અઠાવીસ પગે ઘડી તિનિપલ ઓગણસ ઉપર,મનિ. - ૧૨ ઘડી તીતિ પલ તીસ જ પાય ઓગણીસ કાય હુઈ છાયા તેર પલ ઘડી તીન પતીસ એ નિરધાર વસા છઈ વીસ.. - ૧૩ પેલ ઈગ્યાર ઘડી ત્રીણિ સાર પગ ઇગતીસે નિરધાર તીન ઘડી ઉપર પલ સાત પગ બત્રીસે જાણે વાત.... - ૧૪ ઘડી તીન પલ ચઉ તેનીસ ઘડી તિન પલ ઈ ચઉતીસ પય પણતીસે ઘડી દેઈ વલી, ઓગણ ચાલીસ પલેસું મલી. ૧૫ પય છત્તીસે બેલિઉ ઈમ ઘડી દઈ પલ સગતીસે સીમ પલ પણતીસ સહિત ઘડી દેઈ ચડીઉદીસ.. પગ અડતીસે પલ તે(તી)સીસ ઓગણચાલ પગે ઈગતીસ પગ ઓગણીસ શ્યાલીસિ કવી ત્રીઠું કામે દેઈ ઘડી ચીતવી...૧૦ પગ ઇગયાલ ઘડી ઈ કહી ઉપર પલ સત્તાવીસ સહી પગ બાયોલ ઘડી દઈ જઈ પચવીસ પલ ઉપરિ હેઈ.. ૧૮ છણિપરિ બલિહ દિન પરિમાણ એહવું જતિષિ માંહિ જાણ શ્રી ગુરૂ હેમ વિમલ સુરીસ પણે સામવિલ તસ સીસ. - ૧૯
| | દિવાળીની, દિવાળી પર્વોની સજઝાયા [૧૧૮]. દુઃખ હરણ દીપાલિકા રે લોલ પર થયું જગમાંહી ભવિ પ્રાણું રે વીર નિવણથી થાપના રે , આજ લગે ઉછાંહી ,
સમાપ્ત દષ્ટિ સાંભળે રે લોલ સ્યાદ્વાદ ઘર ધળીએ રે . દર્શનની કરી શુદ્ધિ ભવિ. ચારિત્ર ચંદ્રોદય ભાંધીયે રે , ટાળે દુષ્કમ બુદ્ધિ સમક્તિ ૨ સેવા કરે જિનરાયની રે . દીલ દીઠાં મિઠાશ . વિવિધ પદારથ ભાવના રે , તે પકવાનની રાશિ , ૩.
R