________________
૧૦૭૪
સજઝાયાદિ સંગ્રહ રાવણ ઘર સીતા રહી તે રામચંદ્ર ઘર આણી રે સીલાનું કલંક ઉતારીયું મે પાવક કીધે પાણી ર શીયલ૦૪ ચંપા બાર ઉઘાડિયાં વળી ચારળીયે કાઢયું નીરે રે સતીય સુભદ્રા અંશ થયે , મેં તસ કીધી ભીરે રે . ૫ રાજા મારણ માંરીયે
રાણી અભયાયે દૂષણ દાગે રે ળિ સિંહાસન મેં કીયે - શેઠ સુદર્શન રાખે રે - ૬ શીલસન્નાહ મત્રીસરે આવતે અરિદળ થંભે રે તિહાં પણ સાનિધ્ય મેં કરી વળી ધર્મ કારજ આરંભે રે, ૭ પહેરણ ચીર પ્રગટ કિયાં મેં અટ્ટોત્તર શે વારે રે પાંડવ નારી દ્રોપદી,
મેં રાખી મામ ઉદાર રે - ૮ બ્રણી ચંદન બાલિકા
વળી શીલવંતી દમયંતી રે ચેડાની સાતે સુતા
શજિમતી સુંદરી કુંતી રે - ૯ ઈત્યાદિક મેં ઉદ્વર્યા
નર નારીને વૃંદ રે સમય સુંદર પ્રભુ વીરજી પહેલે મુજ આણંદ રે - ૧
૩. [૧૨૧૩] દુહા : તપ બલ્ય ગટકી કરી દાનને તું અવહીલ
પણું મુજ આગળ તું કિયું સાંભળ રે તું શીલ સરસાં જન તે તજયાં ન ગમે મીઠા નાદ દેહતણી શોભા તજી તુજમાં કિશે સંવાદ નારી થકી ડરતે હે કાયર કિડ્યુ વખાણ ફૂડ કપટ બહુ કેળવી
જિમ તિમ રાખે પ્રાણ કે વિરા તુજ આદરે છડી સહ સંસાર આપ એક તું ભાંજતાં બીજા ભાંજે ચાર કરમ નિકાચિત ઝેડવા ભાંજુ ભવ ભય ભીમ અરિહંત સુજને આદરે વરસ છ માસી સીમ રૂચક નદીસર ઉપરે ભુજ લબ્ધ મુનિ જાય ચૈત્ય જુહારે શાશ્વતાં આનંદ અંગ ન માય મહેટા જોયણ લેખના લઘુ કુંથુ આકાર
ક્ય ગય રથ પાયકતણું રૂપ કરે અણગાર મુજ કર ફરસે ઉપશમે કુષ્ઠાદિકના રોગ લબ્ધિ અવસર ઉપજે ઉત્તમ તપ સંજોગ જે મેં તાર્યા તે હું સુણજે મન ઉલ્લાસ ચમાર ચિત્ત પામશે દેશે મુજ શાબાશ