________________
દશ વૈકાલિક સૂત્રની સઝાય
૧૦૫૧
- ૬ (૧૧૮૬ ધઈ લડી પારઉ લે પાદિક રાખઈ રે સરસ નિરસ સયઈ જિમઈ પણિ પરહઉ ન નાખઈ રે... એહવા મુનિવર વંશીય પાલઈ નિજ આચારો રે શ્રી જિનરાજ વખાણીયા શ્રી સિદ્ધાંત મેઝારો રે... એહવા ૨. કાલઈ જાયઈ ગેાચરી
કાલઈ કરઈ સિઝાયે રે કાલઈ સહુ કિરિયા કરાઈ કાલઈ સયનઈ થાય રે.. , ૩ ગોચરીય ફિરતા થકાં કઈ અન ન ધામઈ રે તએ જાણુઈ મુઝ તપ થયઉ પણ વેદના ન પામઈ રે. ૪. વહિરણ ફિરતાં ગૃહસ્થનઈ ઘરિ જઈ ન બઇસઈ રે ભિક્ષા ગોચરી લાંઘી કરી ઘરમાંહિ ન પઈસઈ રે... સમુદાણી ભિક્ષા કરઈ નિરધન તે ધનવંતે રે હેઈન દીન દયામણુક અપ્રમત્ત વિચરતે રે. . અનાદિક ઘરમઈ છતાં જઈ ઈચ્છા આવઈ રે તઓ ઘઉ અથવા મત દીયઉ તે પણ દ્વેષન પાવઈ રે.. , વાંધા મન હરખ નહીં નહિં કે વાંધા રે સંતેવી સમતા ધરઈ
સમતવના નધા રે... , દુક્કરતપ કાયા કરાઈ
કીરતિ જસ કાજઈ રે માયા સલ્ય ઉપજઈ મુનિમાંહિ ન છાજઇ રે.. - ૯ મદિરા આસપનઈ સુરા રસ કિમ પિન ચાખઈ રે પહિલઉ મદ પરમાદ થઈ સંસારમ રાખઈ રે. ૧૦ - સંવર ગુણ સેવઈ નહીં તે અંત વિરાધઈ રે તપ ગુણ ધારઈ ચાતમા - તે શિવપુર રાધઈ રે... - ૧૧ વચન અને આચારનઉ
તપ રૂપનઉ ચેરે રે કિલ બિષ થાયઈ દેવતા અજ્ઞાન(વળી) અરે રે... ૧૨ : વિર જિણેસરે ભાખીયા આહારના એ દેષો રે સાધુ નિ કે સુદ્ધ આતમા - માયા છેડી સત રે.. , ૧૩ દસ વૈકાલિક પાંચમઉ - અધ્યયન કહાવઈ રે પિડેષણુ નામ- ભલઉં જિનહરખ સુહાવઈ રે.. ૧૪: