SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૮ સઝાયાદિ સંગ્રહ સાધુ નિમિત્તઈ જે કીયઉ તે ઉસક છેડઈ રે વેચાતઉ આણ્યઉ ન થઈ તેહના દેષ વિખેઇ રે...ચારિત્રિયા ૩ ઉઠાડઈ વહોરણ ભણ. સાહઉ આણી દેવઈ રે તે આહાર ન લેઈ જતી દેષ ટાલઈ એ બે વઈરે... - ૪ રાત્રી ભોજન નવિ કરઈ કરઈ સ્નાન શૃંગારો રે પરિમલ તન પહિરઈ નહીં *ન લીયઈ પવનકિ વાર રે... . ૬ રામતિ કાંઈ નવિ રમઈ છત્ર ન ધારઈ સીસે રે દેહ ચિકિચ્છા નવિ કરઈ તે નમીય નિસ દીસે રે... , પાઈ ન પહિરઈ પાનહી ન કરઈ અગનિ પ્રસંગે રે ન સુઈ માંચઈ ઢોલીયઈ જિણિ થાયઈ વ્રત અંગે રે...૭ થાનક છોડિ ગૃહસ્થ નઈ ઘર બાઈસેવા જાસ રે તેનઉ ચારિત્ર નવિ પલઇ એમ શ્રી વીર પ્રકાસઈ રે.. ૮ પીઠી તેલ ન પડઈ ગૃહસ્થ વેયાવચ્ચ વારઈ રે જાતિ પ્રકાસિ આજીવિકા ન કરઈ તે મુનિ તારઈ રે... - ૯ તીન ઉકાળે ઉકન્યઉ મુનિવર તે જલ પીવઈ રે કંદ મૂલ સહુ પરિહરઈ ચારિત્રિયા ચિરજીવઈ રે... - ૧૦ સચિત્ત લવણું નવિ આભડછે વમન વિરેચ નિવારઈ ? ન કરઈ ધૂપ ઉખેવણઉ તે મુનિ પાર ઉતારઈ રે.. ૧૧ દાતણ આંખે આંજણ આભૂષણ અલકારે રે ઈત્યાદિક ન કરઈ કદી નિજ પર તારણ હાર રે. . ૧૨ ઉલ્હાલઈ આતાપના સીયાલઈ નિરવસ્ત્રો રે પાવસ ઈકઠામઈ રહઈ સાધુ કરમના શો રે.. - ૧૩ સમિતિ ગુપતિ સૂધી ધરઈ પાલઈ પંચાચા રે આશ્રવ ઈદ્રી રૂંધીયા તેહ નમું અણગાર રે.. - ૧૪ દસ વૈકાલિક સૂત્રનઉં ખુડીયાયા૨ સુનામાં રે ત્રીજઉ એ અધ્યયન છઈ કહઈ જિનહરખ પ્રણામે રે. ૧૫ ૪. ૧િ૧૮૪ સુણ ગુણ જ બુ સે હમ ભાસઈ વીર જિણુંદ પ્રકા સઈજી સહ છવા પહર થાસ્થઈ તે સિવનગરી જાસ્યઈજી સુણસુણ૦૧ પૃથ્વી નીર અગનિ નઈ વાઉ વનસ્પતી ત્રસ કાયજી એ છજ જીવ સદા રખવાલઈ તે ભવ જલધિ તિરાઈજી... ૨ પંચ મહાવ્રત નિરમલ પાલઈ ટાલઇ સઘળા દેસાઇ રોષ નિવારઈ તેષ ગ્રહઈ મનિ તતખણ પામઈ મોક્ષજી.. - ૩ છે
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy