________________
૧૯૪૬
સજઝાયાદિ સંગ્રહ - ૧૦. [૧૧૭૯ અરિહંત વચને દીક્ષા આદરીજી નારી વમન રસ જાણિ દશમ સભિક્ષુ જ્ઞાન અઝયણમેં વચ્ચે ન વાંછે સુજાણિ...અરિહંત ૧ પૃથ્વી ન ખણે ને ખણવે નહીંછ પીવે ન પાવે ન નીર, જલે ન જલાવે તેઉકાયને જે ન વિજાવે સમીર.... ૨ છેટે ન છેદાવે તરૂ હરિકાય છે જે બીજ સચિત્ત પચે ન પચાવે ભોજન રસવતીજી તસંથાવર વિધિ ચિંતન્મ . પાંચ વ્રત પાળે ઈદ્રિ પાંચ દમેજી ગામ કંટક સહે ધીર રહે સમશાને પડિમા વજેજી તજે પ્રતિબંધ શરીર.. રાગદેષ મદ મચ્છર માયા પરિહરીજ ન કરે વિણજ વ્યાપાર તજે તમાશા હાસા મસકરી વાં છે નહી સત્કાર... મર્મ ન ભાખે ધરમ ભાખે ભલેજી વાંછે સૂત્ર સિદ્ધાંત આતમ ધ્યાને આતમ ઉદ્વરેજી પામે પરમપદ અંત.... - શ્રી સિન્જભવ ગણધર એ રચ્યજી દશ વૈકાલિક સૂત્ર સંખર આચાર પ્રરૂપે સાધુનોજી મનકતાર્યો નિજપુર... ૭ સંવત સત્તર સતરોત્તર સમેજ બિકાનેર મઝાર પુણ્ય કલશ ગણિસિસ જેતસીજી ગીત રચ્યા સુખકાર... - ૮
૧૧. [૧૧૮] દશવૈકાલિક સૂત્ર સેહામણે રે (અપ્રાપ્ય) હર દશ વૈકાલિક સૂત્રની-જિનહષકૃત સઝાયે ૧૧૮૧ થી ૯૫] ધરમ સહુ મંગલમ ઉત્કૃષ્ટઉ મંગલક શ્રી જિનવરના ધરમથી દેવ નમ તહતીક.. ધરમ- ૧ જીવદયા જિનવર કહી
સંયમ સત્તર પ્રકાર બારે ભેદે તપ કર
એહ ધરમ શ્રી કાર.... - ૨ મધુકર જિમ કુમ કુલન રસ લેઈ અલ્પ સુજાણ પીડા ન કરઈ ફૂલનઈ
તૃપ્તિ કરઈ નિજ પ્રાણ. . ૩ શ્રમણ ઈસા પરિગ્રહ વિના જે છઇ લેક મઝાર ભમરતણું પરિ તે ભમઈ અપ લીયઈ આહાર , એવી વૃત્તિ અહનઈ હસી સાધુ મને રથ એહ પર અરથ શુદ્ધ એષણ અનાદિ ક૯૫ઈ તેહ... . ભમરાની પરિ વિહરતાં
સાધુ સમયના જાણ નિશ્રા કેહની નવિ રહઈ શાંત દાંત ગુણ ખાણ.... - ૬
રિ દસ વૈકાલિક તણુ દુમપુષ્ટ્રિયા અઝેણ ચરણ કમલ રૂડા સાધુના
નમીયઈ જિન હરખેણ.. ૭