SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૦ સઝાયાદિ સંગ્રહ જબુ દીપ ભરત મણે શ્રી પુરનગર દુરિત ખંડણે રાજ કરે શ્રીજિન મહારાજ તસ નંદન કુટિ દેવરાજ.... ૪ ત્રિક ચેક ચાચર ને ચેતરે પડહ વજાવી એમ ઉચ્ચરે કોઢ ગમાવે નૂપ સુત તેણે અર્ધરાજ દેઉં તસ આપણે ૫ જસે દિત્ય વ્યવહારી તણી ફુવરી લક્ષ્મી યંતી સબલી ભણી પડહ છબી તેણે ટાળે રેગ પરણ્યાત બહુ વિલસે ભેગ. ૬ અભિનંદનને આપી રાજ દીક્ષા લહે શ્રી જિનમહારાજ દેવરાજ હુઆ મહારાજ અન્ય (એક) દિવસે આવ્યા મુનિરાજ સુણી વાત વંદન સંચર્યો હય–ગય રથ પાયક પરિવર્ષે અભિગમ પાંચે તિહાં અનુસરી નૃપ બેઠા તબ વંદન કરી. ૮ સુણ દેશના પૂછે વાત વિલસી સાત વરસ જે વ્યાપ કિમ કુંવરી કર ફરસે ટળી કિમ કર પીડન એહ વળી. ૯ જ્ઞાની ગુરૂ કહે સુણતું ભૂપ પૂરવ ભવનું એક સ્વરૂપ મિથ્થામતિ વાસિત પ્રાણુઓ દેવદત્ત નામે વાણીય... ૧૦ મહેશ્વરી નંદન તસ સુત ચાર લઘુ બંધવ તું તેહ મેઝાર કૂડ કપટ કરી પરણી હુઆ મૃગસુંદર શ્રાવકની ધુઓ.... ૧૧ લઘુ વયથી તેણીને નિયમ જિન વંદન વિણ નહિં ભેજન શુભ ગુરૂને વળી દઈ દાન શત્રી જનનું કરે પચ્ચેખાણ ૧૨ પરણીને ઘરે તેડી વહુ રાત્રે જમવા બેઠા સહ મૂળ મઘરી ને વંતાક ઈત્યાદિક તિહાં પિરસ્યાં શાક.. ૧૩ તેડે વહુ જમવા પાંતમાં તે કહે હું ન જમું જિહાં લગે આતમા સસરે કહે તું મત પડ ફદમાં મત વાંદે જિનવર મહાતમાં... ૧૪ ત્રણ દિવસ કીધાં ઉપવાસ ચેાથે દિન ગઈ મુનિવર પાસ વાદી કહે નિશિ ભેજન તજુ કિમ જિનચરણ કમલને ભજુ. ૧૫. ઢાળ ૨ [૧૧૫૬] કિણી પેરે દઉ મુનિવરને દાન મિથ્થામતિ ઘરમાં અસમાન શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે સુણ મૃગ સુંદરી બાલ ચૂલા ઉપર ચંદ્ર રે તું બાંધે સાલ રે. લાભ અઘણે પંચતીર્થ દિન પ્રતિ કરે રે શત્રુંજય ગિરનાર આબુ અષ્ટાપદ વળી રે સમેત શિખર શિરદારે રે... - ૨ પાંચ મુનિવરને ભાવથી રે પડિલાલે જે ફળ હોય તેટલું ફળ તુ જાણજે રે એક ચંદ્રોદયે થાય રે... ૩
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy