________________
થાવસ્થામુનિની સજા
૧૦૨૧.
પ્રશ્ન પત્તર શુક બહુ પુછીયા કુટિલપણે ઉલાસે છે. ચૌદ પૂરવધર થાવગ્યા મુનિવરૂ પહોંચાયે કેમ તાસજી.થાવચ્ચ ૧૬. ખોટો ધર્મ મિથ્યાત્વને મૂકીને શુક થયે અણગારજી સહસ સંન્યાસી દીક્ષા લે તિહાં હુઆ ચૌદ પૂરવ ધારે ... ૧૭, માસ અણસણ રે સહસ સાધુશું શેજે કીધે સંથારેજી થાવગ્યા મુનિવર કેવલ પમ્યા પહોંચ્યા મુક્તિ મઝારજી - ૧૮:
- ૪. [૧૧૪] શેલંગપુર આવ્યા હો કે મુનિવર રે સહસ શિષ્ય પરિવાર - સેલગ રાજા હે પાંચસે મંત્રીશું રે વાંધા ચરણ ગુણ ધાર હું ગુણ ગાઉં હે થાવસ્થા મુનિવરૂ રે ઉત્તમ અરથ ભંડાર શ્રુત કેવલી અણગાર - ભવિ છવાં સુખકાર....હું ગુણ ૧. વૈરાગ્ય પામ્યા છે સેલંગ રાઇઓ' રે મંડુકને દેઈ રાજ દીક્ષા લીધી હે પાંચસૅ મંત્રીશું રે કરે વળી ધર્મના કાજ... - ૨ શુક આચાય હે પુંડરીકે ચડી રે પાદપગમન સંથાર સાધુ સહસના હે પરિવારે કરી રે લહી મુક્તિ સુખકાર - ૩ઃ સેલંગ ઋષિ હો વિહાર કરતાં થકાં રે અંત પ્રાંત આહાર રેગે વ્યાપી છે કાયા તેહની રે આવ્યા નિજપુર સાર” - ૪ તાત શરીરે હે રોગ દેખી કરી રે મંડુક કરે ઉપચાર વિવિધ પ્રકારે હો ઔષધીયે કરી રે શમા રોગ તેણીવાર ૫ . આહારતણું હે રસના લેપી રે શ્રી સેલંગ ઋષિરાય પડિકમણાદિક છે કિરિયાને વિષે રે પ્રમાદી હુઆ ગુરૂરાય.. , ૬ પાંચસે સાધુ હે મનમાંહે ચિંતવે રે રહેવું નહિં એકણુ ઠાણ પંથક શિષ્યને હે પાસે થાપીને રે ચાલ્યા મુનિવર સુજાણ. ૭ : કાર્તિક માસી હે આહાર કરી ઘણે રે સૂતા સેલંગ ઋષિરાય પંથક ખમાવે હો પડિકમણા સમે રે આવ્યા મુનિ ચિત્તલાય... . ૮. શિષ્ય સંઘટ્ટ તતક્ષણ જાગીય રે કેધ ચઢયે વિકરાળ સુખભર સૂતાં હે મુજને જગાડી રે એ કેણ ચંડાળ. - ૯ પંથક નામે હે સ્વામી હુ શિષ્ય છું રે ખમજે મુજ અપરાધ આજ પછી હું હે અવિનય નહિ કરૂં રે શ્રી જિન વચન આરાધ. ૧૦ . પથંક વયણે હે મુનિવર સજજ થયે રે આ શુદ્ધ આચાર હું અજ્ઞાની હે પાસથે થયો રે કરશું અહિંથી વિહાર , ૧૧.