________________
૧૦૧૨
સજઝાયાદિ સંગ્રહ . તેર અટ્ટમ અંતર આંબલ ચઉવિહાર પણ કીજે ભાવે કરી ભવિ પ્રાણી તેહને મન વંછિત ફલ સીઝે પ્રાણપ ભણે-ગણે તપ કિરિયા કરે બહુ સંયમ કા ઉલાસ અંતર ઘટથી એ નવિ ગયા છે તે સઘળો અભ્યાસ હું મૂરખ મતિ હીન ન જાણું શસ્ત્ર તણે લવલેશ ગુણ સેવા મુજ સુરતરૂ ફળીયેર ફળી પુણ્ય પ્રવેશ ધન્ય ધન્ય તે નારી કુતારથ જે જિનધર્મ આરાધે દાન શીયલ તપ ભાવના ભાવી, આતમ હિતારથ સાધે કીતિ' વિમલ શિય વીર વિમલ ગણિ વાણી અમીય સમાણી પીતા વિશુદ્ધ હેય ભાવ પ્રાણી કીર્તિ તસ ગવાણું પાલણપુરમાં પાસ જિસેસર પ્રણમી મન ઉદલાશે વીર વિમલ ગુરૂ ચરણ સેવક વિશુદ્ધ કર્યો અભ્યાસ સંવત અઢારસે મૃગસિરિ માસે સુદિ બીજ ગુરૂ ઉલ્લાસે ભાવસું વંદી પૂછ તાસ શિવ સુખ લહે ઉલ્લાસ - ૧૧
[૧૧૩] કાઠિયા તેર નિવાર સેભાગી ભાઈ! કાઠિયા તેર નિવાર ઉત્તમ પદવી તે લહોજી જય જય જપે રે સંસાર સોભાગી ભાઈ ! કાઠિયા ૧ સાધુ સમીપે આવતાં
આળસ આણે અંગ ધર્મકથી નવિ સાંભળજી મોડે અંગ બહુ ભંગ - - ૨ બીજે મેહ મહાબલીજી પુત્ર કલત્રશું લીન પ્રાણી ધર્મના આચરેજી ઘર ધનને આધીન ત્રિીજો અવજ્ઞા કાઠીયેજી શું જાણે ગુરૂ એહ વો પારે સુખ સંપજેજી કીજે હશે તે
(પેટ ભરાઈ કારણેજી છાંય ઘર ને ગેહ) ચેથે માન ધરે ઘણુંજી મુઝ સમ અવર ન કેઈ કેમ વંદુ જણ જણ પ્રત્યેજી અમ (મોટી મામ)મોટપ મન હેઈ ૫ પાંચમે ક્રોધ વશે કરીજી છાંડે ધર્મનાં સ્થાન ધર્મલાભ મુજને નવ દીજી નવિ દીયો ગુરૂ સમાન . . ૬ છઠે જીવ પ્રમાદથીજી કરે મદિરાદિક સેવ ગુરૂવાણી નવિ સહેજી નવિ માને જિન દેવ સાતમે કૃપણ પણા થકીજી ના સાધુ સમીપ ધર્મ કથા નવિ સાંભળેછ મંડાશે ધન ટીપ
(ધરના કામ સવિકરેજી કેસે ધરમે ધન વાવ) - ૮