SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ તનુ વ્યાપિત વિષમંત્રથી લાલ ગારૂડી કે આણે રે વ્યાક્ષેપ સકલ વ્યાપિત મન અંકળી . પરમ પદને માણે છે કે અજ્ઞાન દીપ શિખા પર ડેલ , વ્યાક્ષેપ ચિત્ત રાખે રે , વીર કહે તેહ જ નરા , વિશુદ્ધ પદને ચાખે રે ,, ,, ૯ ૧૨. કુતુહલ કાઠિયાની સજઝાય (૧૧૩૩] કુતુહલ વાહ્ય પ્રાણી રાજ ન કરે ધર્મશું રંગ હો રાજ એઠા ચાર ને ચૌટે , કરે હીણાને સંગ હાંસી કરતાં પ્રાણુયા . લઘુતા પામે જોર સજજનમાં શભા નહિ બધે કર્મ કઠેર નટ વિટનું મળતું રહે છે વેશ્યાસું રાખે વગ જુએ રમે જુઆરીસું રે સગ્ન-અપવષ્ય સુગુરૂ ચરણ સેવે નહિં . સાતે વ્યસને સારા ઘેલે બેલે કેલને - પાપી નર તે પૂરા વ્રત ગણે વિલ સરિખું . ધમીસું ન મળે ધાત સાધુ સંગે આવે નહિ ધરે ધરમની વાત ભાંડ ભવૈયા બેડા - વાડી નવ નવ ખંડ જેયે હૈયે છેતીયાં • બય તમ બેલે ભંડ રખે રમતા કેઈ સંગઠે . નહીં ઉત્તમ આચાર રમતે રસ રીઝ ઉપજે સેવે બહુ અનાચાર પાંડવ પાંચે દ્રૌપદી • નલદમયંતી જય વચને તેહ વિડીયા સઘળું બેઠા બેય કુતુહલ હાંસો નિવારીને , સેવા સદ્ગુરૂ પાય જ્ઞાન આરાધી રંગમ્યું . શિવ સાધન ઉપાય બાર માસ સીમ બારમે - કાઠીયા જગમેં જોર મેલે ઠેલી નરકમાં . પામે દુઃખ અઘેર સજજન સાથે પ્રીતડી . કરતાં હોય ગુણ ગઠ વિશુદ્ધ કહે તે રીઝની . કરણું ના'વે હેઠ - - ૧૧ ૧૩ રમણ-વિષયાગ કાઠિયાની સઝાય [૧૧૩૪] જગમાં જાલમી જોર તરજાત (રણ) તેરમે કાઠીજી દુર્ગતિ વનનું મૂળ અસલ સલાવે એ કાઠીછ... ૧ એહનું અકળ સરૂપ કહ્યું ન જય કામિનીજી. રમણતાનું ધામ ભૂમાંહે એક ભામિનીજી...
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy