________________
૧૦૦૮
સઝાયાદિ સંગ્રહ
મૂરખ નર જાણે નહીં હો રાજ સુણતાં સૂત્ર સિદ્ધાંત રે ભાવકજન - ભવ સાયર ભૂરિ તરે
એહ જ મંત્ર મહંત રે.... . ૭. ભય તજી ભવિ સેવીયે હેરાજ સુગુરૂ સદાગમ રીઝ રે . શ્રી વીર કહે વિશુદ્ધ સહી તે લહે સુખે બેધિ બીજ રે. ૮
૯. શેક કાઠિયાની સજઝાય [૧૧૩૦] શ્રી વીર વાણી ચિત્ત ધરે – વાર સેગ સંતાપ રે સેગ કરતે કરમ બાંધે આઠતેણ હું આપ રે શ્રીવીર. ૧ માતા પિતા પરિવાર પરભવ પિતાં મંડે શેક રે ખાય ખરચે પહેરે પહેલાં ધરમ ઠામે રેક રે.... " કુટુંબ કારજ વાત જાણી જ કરે ઘરનાં કામ રે યાત્રા પૂજા ગુરૂ વંદણ
ના'વે ધરમશું ઠામ રે... - ૩ઃ વારૂ વસ્ત્ર પહેરી જાય જિમણુ કાજે નિઃશંક રે પુત્ર પુત્રી પરણાવે પ્રેમે ધરમે કાઢે વંક રે.. ઈમ ન જાણે મૂરખ મનમાં એ સંસાર સ્વરૂપ રે ગગન બદરી ઉદક બુંદ બુદ વિજળી સંઝા રૂપ રે.. સંઝ વેળા એક તરૂવર
વિહગ લે વિસરામ રે થયે પ્રભાત તેહ જ પંખી જાયે ઠામ ઠામ રે.. સયલ પરિજન એહ ન્યાયે મિલિયે તુઝ પરિવાર રે સહુ આપણું ગતે જાશે કરણીને અનુસાર રે... ચઉ ગતિ માંહે ફરતાં જીવે કર્યા કેઈ પરિવાર રે કઈ ગતિને શેર કરશે ઈમ અનંતી વાર રે , મોહનનો ઉદય મોટો
સિત્તેર કીડા કેડ રે શ્રી વીર વાણી વિશુદ્ધ પીજે નવો કાઠિો છેડ રે ... - ૯
૧૦ અજ્ઞાન કાઠિયાની સઝાય [૧૩] અજ્ઞાન પણને હે રે કઈ પ્રાણીયા ન સુણે સૂત્ર સિદ્ધાંત સુણતાને શંકા હે અનાણું મન ઉપજે એહસું ભાખ્યું મહંત અજ્ઞાન ૧ ઉદક બિંદુમાં છે અસંખ્યાતા કહ્યા અસંખ્યાતે સમુદ્ર ઈમ સોયને અગ્રે હો મૂલે અનંતા કહ્યા તેહ મનાયે કેમ. - ૨ નરક ને સ્વર્ગ છે કેણ જોઈ આવી પુણ્ય પાપ કુણ હોય ઉપદેશે કુશલા હે જગમાંહે ઘણું પિથી વેંગણ જોય... તપ-જપ હો કિરિયા તનુ શાષવું ખાઓ પીઓ કરો ખેલ જંત મ દિસે હે જગ એ વાતની સઘળે ધીને મેલ