________________
૯૯૮
સજઝાયાદિ સંગ્રહ તીન માસી દેય કીયા જગ જીવન દય કાનાજી અઢાઇસાસ ખવણ ખરા જેરા ખરા ખટ દેઈમાસ કીના દેઢ માસી દેલી આ બાર માસી ખવણ બહુતરિ પાખ વણા એ કીઆ છઠ્ઠ દેસઈજી એગણતીસી ઉર કહિ તિન પડિમાજી મહાભદ્ર પમુહા વહી એક રાઈજી ડિમાએ જિનવર રહી ષટ માસીજી પણ દિણ ઉણિ અભિગ્રહી જેરી ગ્રહી અભિગ્રહ વીર વિવરી ગેચી દિનું દિનું ફિરઈ તીન સઈ ગુણ પચાસ પારણુઈ બાર વરસી જિન કરઈ.. પ્રભુ તારૂજી બાકુલડા લ્હે મેરડા મુઝ બારણેજી પાંઉ દીઉ વલિ તેરડા ખરમાસીજી પણ દિણ ઉણુ પારણુઈ પ્રભુલીનાજી ચંદન બાલા બારણુઈ બારણુઈ સાડી બાર કડી કનક વૂઠી સુરકરી દંહી વાજઈ દેવ બલઈ એ (૫)હું ધિનું ધિનુ કુંઅરી પ ઘન ઘાતીઝ કર્મ ખપી કેવલ લીયે તબ જિનકુંજ સમેસરણ દૂજે કી સંઘ થાપ્યુંછ તબકુંવરી ચારિત્રલીયે તેણિઈ કેવલજી બાકુલડા બદલી લીયે તેણી લીયે કેવલ મુગતિ સંબલ જિસ્ય ચંદન બાલુએ તું તિમ્યું દમદઈ વીર જિનવર સકલ મુનિ આધારૂ એ...
ge તમાકુ તજવા વિષેની સઝા [૧૧૭] પ્રિતમ સેતી વિનવે પ્રેમદા ગુણની ખાણ મેરે લાલ મન મોહન એક(ણ) ચિત્તો સાંભળો ચતુર સુજાણ છે (કંત) ૧ કંત તમાકુ પરિહરે
મૂકો એહને સંગ પંચમાંહિ જસ લીજીએ દિલમાં વાધે રંગ , , ૨ તમાકું તે જાણીએ
ખરાશાણી ને આક ઉત્તમ જન તે ઈમ કહે પીવાની તલાક
૩ દુધ દહીં તે પીજીએ વળીલીજીએ સાકર-ખાંડ, વૃત પીધે તન ઉલસે તમાકુ પરિછાંડ ,૪