________________
.
ષષા ૦
૩૨
કઠીયારાની સઝાય લલા લેણે લક્ષણ જાય ? લાલચથી શું પાપ ન થાષ જાણે લેભ તણે નહિ ભ નિર્મલ મનમાં પ્રગટે ક્ષોભ ઉંચનીચને લાગે પાય
લલ્લા ૦ વઢવાવેર વિસારે સહુ
જાણું તને શું બહું કહું વિદ્યા વિનય વિવેક વિચાર કરતાં ઉતરીયે ભવપાર વરે દુઃખડાં વાધે બહુ
વળ્યા.' શશશ શાંતિ રાખે રહેમ શૂરા થઈને ગ્રહીએ નેમ શાંત સુધારસ પાનજ કરો સ્વર્ગાદિકમાં જઈ અવતરે શાણપણાથી પામે ક્ષેમ
શશા૦ જળ્યા ષડદ્રત્યે લય લાય
સદ્દગુરૂગમથી તે સમજાય આત્મદ્રવ્ય આદર એક જ્ઞાનવાન સેડહં એ ટેક રત્નત્રયી સાધન ઉપાય સસ્સા સુમતિ સંગે રહો શાશ્વત સુખડાં તેથી લહે. તજી દે કુલટા કુમતિ સંગ દેખાડે દુર્ગતિનાં રંગ નિંદા હીલના સર્વે સહી સસ્સા હહહા હર્ષે શિવપુર જાઓ કરી કમાણી ખાતે ખાઓ આતમ પરમાતમ સમજાય જન્મ-મરણનાં દુખડાં જાય
ડહું ડહં ક્ષણ ક્ષણ ધ્યાએ હહહા ૦ સંવત ઓગણીસ ત્રેસઠ સાલ અહ' મંત્ર થાઓ ન્યાલ બુદ્ધિસાગર સુખની આશ ગુજ૨ સાણંદગામે વાસ
* કઠીયારાની સજઝાય દિલ્લ] વીર જિનવર રે ગૌતમ ગણધરને કહે ગુરૂવાણું રે પુણ્યવંત પ્રાણ સહે કઠીયારો રે પરદેશી દુર્બોધ એ તે તે નિશ્ચયરે નવ પામે પ્રતિબંધ એ
પ્રતિબંધ નિચે નવિ પામે જીવ તે દુર્બોધ એ
- ધન કમ મર્મ જેગે જડને ધર્મ સાથે વિરોધ એ - તવ કહે ગૌતમ સ્વામી ગણધર સંપુટ કરી મને હાર એ - દષ્ટાંત કઠીયારા તણે મુજ' કહે જગદીધાર એ... ૧ તવ જલપેરે ચરમજિનેશ્વર તેહ ભણી સુણ ઉત્તમ રે ગૌતમ ગેત્ર તણું ધણી કઠીયારે રે કઈક એક પુર રહે છે તે અનુદિન રે મૂળી લેવા વન વહે વન વહે ઇંધણ કાજે એક દિન ગિરિ ગહવરમાં ગયે
અતિ સરલ સુંદર તરૂ નિહાળી હેમાં હરખીત થયે સ-૩૬
હજ