________________
ઝાંઝરીયા મુનિની સઝાયો રાજા મનમાં ચિંતવેજી કષિ રૂપે મહી નાર જોએ ઋષિ જીવતે રહેજ તે ભેટે કામિની અણગાર..ઝાંઝરીયા તેહ સંકેત સેવક પ્રત્યે જી. ભૂપતિ દીયે રે આદેશ એ ઋષિને તમે મારાજી નહિં મારે તે તમને વધેશ, ૨૦ માની વયણ સેવક સુણજી આવ્યા જિહાં ઋષિરાય ભકિતભાવ કરી ભેટીયાજી મદન બ્રહ્મ કેરા પાય... આજ અમારે બેઠડીજી પુર બાહિર છે અણગાર તિયું કારણ તઝ સૂઝતો જી. નિર્દોષ મિલે આહાર... રાજપુરૂષ અપરાધથીજી કપટ રહિત જાણી ભેદ તે મુનિવર વધ સ્થાનકેજી બેલે પણ મને ખેદ.. - એક એક સન્મુખ જોઈને જ એ તમ સરીખું કામ મુનિ રામકી નયણે જોઈને જ તવ મુખ દીઠે રે શ્યામ.... ૨૪ મુનિ ભણે ભાઈ તુમ તણીજી ઝાંખી દીસે તેહ વળતું તે મુનિ પ્રત્યે ભણેજી તુમ ઉપર રાય રૂઠે એહ... . ૨૫ એ ઋષિને તમે માર જી એવું કહ્યું છે ગુણ વાણ ઈષ્ટદેવ આરાધજે જી
નહિં મારે તે તેમને હાણ૨૬ શરણ એક અરિહંતનુંજી કાઉસગ્ગ ધ્યાન મનમાંહિ મૌન કરી મુનિવર રહ્યો ભાવે તે કરે ઉછાંહિ... - ૨૭ દુર્ભર ઉદરને કારણે
તન્યા કુલતણે આચાર ક્ષમાવંત અણગારને
તેણે પાપીએ કીધે રે પ્રહાર....૨૮ ક્ષપક શ્રેણીએ ઋષી ચડયાજી પામ્યા તે મુક્તિનું રાજ મદન બ્રહ્મ મુનિવર તણજી સિધ્યારે જન્મના કાજ.. ૨૯ ઋષિવર લોહી ભીને હુજી એ આમિષ સમાન સમળી સંઘરતાં પડાજી શાયરાણી રમે તિણ ઠામ... ૩૦ ચકિત થઈ રાણી કહે છે સેવકશ્ય જોય રે ઢઢેલ ધર્મોપકરણ છેડતાં જ
દીઠીરે અક્ષર તણી ઓલ. . ૩૧ પિઠણપુર પાટણ તાજી
મેટે રે મકરધવજ ભૂપ તસ સુત મદન બ્રહ્મ તણેજી એ વળી એડ અપ.... . ૩૨ આઘા શૂલ અક્ષરો થયા ભાંગી મુજ પીયરની વાટ એ તુજ હવણો શું થયાં વિલવંતી મૂકીરે આચાર - ૩૩ રાજા મનમાં લાજી ધોરકમથી થશે સશક જ્યાં થી હર્યો તિહાં ગાજી રાજ પાય પડે જેમ રંક. , ૩૪ સ-૬૨---