________________
૫૫
કક્કો-અક્ષર સબંધ ઉપદેશક સજઝાયો
સાવધાન થઈ સાચે ફરે ગાફલ રહે માં ગમાર ગાજે ઘડીઆળું ઘડીતણું માથે મરણને ભાર, ૨૯ હર દમ હૈયામાં રાખજે શા કેરે વિસવાસ. જપ તપ કિરિયા સાચી કરે પૂગશે મનની રે આસ.૩૦ આકારે અલ બેલડે
મૂરતિ દેહરા માંય પ્રેમ ધરીને પૂજજે
થાપજે હૃદયામાંય . ૩૧ સિદ્ધ પદ નથી કાંઈ સહેજમાં તાહરા ફાવે નહિં દાવ ચૌદ રાજના રે જીવ સાથે થાશે જ્યારે સમ ભાવ ૩૨ સંવત ઓગણીસે સાલમાં સુર શશી કહે કર જોડ. શ્રોતા સાંભળજે ભાવથી પહોંચે મનના રે કેડ. ૩૩
ક કક કર્મને કરશે નલેપ રહેજે કમલ પેરે નિલેપ ખ ખા ખિણ ખિણું આયુષ્ય ખરતું માથે મતનું ચક્કર ફરતું. ૧ ગ ગા ગુરૂદેવ ભવ કપ્તાન સદ્દગુરૂ સેવામાં રહે સાવધાન ઘ ઘા ઘર ઘરણી ઘણી વ્યાધિ તેના શિરપર મોટી ઉપાધિ.. ૨ ડ ડ અંગથી કરે ન વિખૂટી જ્ઞાન દર્શન ચરણ ત્રિપુટી ચ ૨ચા ચાર કષાયની ચકી રહ્યા પંથ પંચમગતિ રેકી... ૩ છ છ છરી મૂકવાનું છોડે નહિં તે કમને પડશે હથોડે જ જા જર જમીન ને જરૂ જેના પરિણામે લીધું શકરૂં.... ૪ ઝ જઝા ઝુરી કર્યો ઝાઝા ઝગડા તેના નાશી ગયા ત્રણ તગડા બ બ નિ (લ) લટે લખીયા લેખ તેમાં કોઈ મારી શકે મેખ ૫ ટ દ્રા (૮૫) ટક ટકની ટેવ ટાળે જેથી શ્રોતાને આવે કંટાળે ઠ કા ઠર્યો નહિં કઈ ઠામ ઠાલી ૨ખડા તું સ્થાન તમામ ૬ ડ ડ ડેળ કરી કાઢયા ડોળા દેખી કેઈક સપડાયા ભેળા ઢ ડઢા ઢુંઢી કર્યો ધન ઢગલા ઢોંગે ઘરથી ગયા રમા પગલા... ૭. | રણું ઋણ કરી રણમાં રૂલે મૂકે રાગ રિફઘર પળે ત ત્તા તપ તલવાર ત્યે તાતી કાપ કર્મી ઘાતી અઘાતી ૮ થ થ્થા થર થર કંપે કાય તેય હૈયામાં હાય ન માય. દાદા દાન દયા ને દમનતા એ ત્રિગુણીને સુરનર નમતા. ૯ ધા ધર્મને જાયે ન ભેદ તેને આખી ખલકમાં ખેદ નના નારીની યારી નઠારી ન્યાય નીતિને કરે છે કેદ... ૧૦ પપ્પા પુતે પર ઉપકાર પસ્પીડા તે પાપ અપાર ફફફ ફર્યો ચોરાશીના ફેરા ફરી નરભવ મળ અવછેર. ૧૧