________________
૯૫૦
સજઝાયાદિ સંગ્રહ ભિખારી એક દીઠ સહીત શેઠે ચાકર મેકલ્યા વહી નવરાવી પહેરાવે શુગાર દિકરીને કીધે ભરતાર. ૩૯ અડકે આવી અંગિ જિસ્યિ અગ્નિજાલા સમ લાગી તિસે વસ્ત્ર પાત્ર પિતાના લેઈ નાસી ગયે તે ઇમજ કરેઈ.. માતાને પણ જાણી વાત સુતા પાસિં આવી પરભાતિ તહરા પૂરવ ભવના પાપ તેણે કરી લાગ્યા તુઝ સંતાપ દાન શાલાઈ બેઠી દાન ઘ તું સહુને થઈ સાવધાન દાન દિઈ પિટિલાનિ પરે ગરીબ રાંકને નેહે ધરે.. ૪૨ શ્રાવિકા સુકુમાલિકા નામ સાધવી છે તે ગુણ અભિરામ આવી સુકુમાલિકાને ઘરે પડિલાલે તે ઉલટ ધરી.. ૪૩
૧૬/૨ [૦૮૧] ઢાળ : સુણો ભાવ ધરી ઘણે સુકમાલિકો વ્રત ધારિઓ રે ચઉથ છઠ અને આંબિલ વળી એહવે તપ આચરિએ રે સુણ૦૧ ગુરૂણને વાંદીને ઈમ કહે આજ્ઞા પામી તમારી રે સૂર્ય સાતમી આતાપના બ્લ્યુ જઈ નયરી બાહિર સુખકારી રે... - ૨ કહે ગુરૂણ સુકુમાલિકાને ઈમ નહિં આપણે આચાર રે બાહિર જઈ નવિ લીજે તાપના ઈમ વારે બહુ વાર રે.... - ૩ તપ આરાપના ઉપ સરામાંહિ આપણે એહ આચાર રે નવિ માને ઉઘાન પાસિં કરે છટ્ઠ આતાપના સાર રે.... તે નગરીના કૌતિક માણસ માત પિતા તજી લાજ રે પંચનર દેવદત્તા વેશ્યાનું આવે રમવા કાજ રે.. . સુભૂમિ ભાગ ઉદ્યાને આવે એક નરેં લિધી ઉગે રે એક પુરૂષ તસ છત્ર ધરે સિર કુલપૂજા રચે ચંગ રે.. . એક અલતાનો રંગ કરે પગે એક નર ઢાળે વય રે દેખે સુખ ભેગવંતાં આરજા મનમાં વિમય થાય છે... એણે પાછલા ભવ પુણ્ય કીધાં જે મુઝ તપ ફલ હોઈ રે ભવાંતરને વિષે એહવા રૂડા મુઝ સુખ હેજો કહે ઈ રે... . ૮ નિયાણું કરી આતાપના લેઈ કરી બકુસ ચારિત્ર ધણીયાણી રે વારંવાર હાથ-પગ-દીલ દેવે નાખે ઝાંખું પાણી રે.. . ૯ સાધવી કહે નવ કપે આપણે સુશ્રષા બહુ વાર રે તે ભણિ આલેએ સઘળું તું નવિ માને તેહ લગાર રે.. - ૧૦ પરવસિ થઈ દીક્ષા લીધે હું અપમાન સાધવી દેતી રે ગૃહસ્થ પણે લટપટ મુઝ કરતી એ સાધવી છે જેતી રે.. - ૧૧