________________
જ્ઞાતા ધર્મકથાસૂત્રની સજઝાય ઈમ નિગ્રંથ જે સાધુને સાધવી પંચ પ્રકારના કામો તેહને વિષે મુનિ જે રાચે નહિં સુખ પામે અભિરામોજીસે ૧૪ ઈહ ભવે પરભવે તેહને સુખ ઘણું માને ચઉવિત સંઘોજી અનુક્રમે શિવનગરીમાં જાયચ્ચે જિહાં છે સુખ અભંગોજી..૧૫ સાર્થવાહના વય માન્યા નહિ જેણે ફલ ખાધા તેહાજી નંદિકુલ ખાતાં રે સુખદાઈ થયા પરગમ્યાં દુઃખ છે અછહે છ..૧૬ મરણ પામીને રે અધ વિચિંતે રહ્યા તિમ નિગ્રંથ કહાવેજી દીક્ષા લેઈને કામણ ગુણે રાચે તે બહુલા દુઃખ પામે છે. • ૧૭ અહિછત્તા નગરી આવી ધણનામ સાથે વાહજી મળીએ રાયને ભેટશું લેઈ કરી પહોંતા મનના ઉચ્છાહે જી..., ૧૮ સાર્થવાહ ધન ઉપાભર્યો અતિ ઘણે વેચી કરિયાણે તેજી તિહાંથી કરિયાણું ભરી ચંપાઈ આવીયા સુખે સમાધે તે હજી.. - ૧૯ પુણ્યાઈએ લખમીને લાહે ભગવે ભગવે સુખ સંસારોજ તિણ નગરીઈ થિવિર મેસર્યો સાંભળે ધમ ઉદારો... . ૨૦ બીજી પળોજણ છોડી દઈને વૈરાગ્યે મન વાળે છે સંયમ લેઈને સૂવું પરિપાલતાં ભણ્યા અંગ અવાજી... - ૨૧ તપ-જપ-સંયમ સૂદ્ધ પાળીને પ્રતિપાલી નિજ આજી ઉત્તમ દેવતણાં સુખ પામીયા એકાવતારી થાય છે.. . ૨૨ સેહમ સ્વામિ રે જબુને ઈમ કહે અધ્યયન પનરમો એહજી સેવક હર્ષ વિજય કવિરાજને પ્રીતિ કહે ઘરી નેહે જી... . ૨૩
૧૬૧ [૧૦૮૦] સેહમ કહે સુણ જંબુ આજ સેળ અધ્યયન કો જિનરાજ ચંપાનગરી દિશિ ભલી
સુભૂમિ ભાગ ઉદ્યાન છે વળી.. ૧ ત્રણ બ્રાહ્મણ ભાઈ તિહાં વસે એક એક દેખી ઉલસે. સેમ સોમદત્ત અને સમભૂતિ જેહને ઘરે છે ઝાઝી વિભૂતિ. ૨ નાગસિરિ ભૂતિશ્રી વળી ત્યક્ષશ્રી છે ત્રીજી ભલી ત્રય ભાઈને વચ્ચે નારિ સુખ ભેગવે સંસાર મઝારિ. ૩ મહેમાંહિ ભાઈ કરે વિચાર ચ્યારે અમે એક ઘરિ નિરધાર નાગસિરિને એક દિન ઘરે વારે આ ભેજન કરે.. રસવતી નિપાઈ તેણે સારા તુંબડો એક લેઈ મહાર નિપાયે સનેહ દ્રવ્યે કરી ચાખે એક બિંદુ કર ઘરી.. ૫ લાગુ કડુઓ ચિંતા કરે રખે દેવર મુઝ હાંસિ કરે એકાંતે તે મુકી દીધો બીજા તુંબડાનું સાલણું કીધ. ૬