________________
તાતા ધમકથાસૂત્રની સજઝાયે
૯૪૫ તિહાં પણ દાસ દાસિ વળી રે કાકા ભત્રીજ ભાણેજ બેલે નહિ ચાલે નહિં રે નવ દીસે કાંઈ હેજ સેવ ધરમ૧૩ મંત્રી ચિંતે શયાઈ જઈ રે રૂઠે સહી મુઝ રાય મરણ ભલું હવે મારે રે બી જે કાંઈન ઉપાય - ૧૪ વિષ ખાધું લાગુ નહિં રે નવિ વહે ખગની ધાર ગલા પાસ લેતાં થકાં રે દરે ટયો તેણીવાર.. કેટિ પાષાણ બાંધી કરી રે ઝાંપા પાટણ માંહિ પાણી થલ થશે તેને રે અગનિપાણી સમ થાય.. ચિંતવે મંત્રી ઈમ સહી રે રાજાની મનમાં રીસ મરણ પિણ આવે નહીં રે હવે સ્યુ કરૂં જગદીસ... - હવે પિટિલ દેવતા રે રૂપે પ્રગટ કરી સાર કહે મંત્રીને ઈણિ પરિ રે પ્રીછ બેલ બિં–ચ્ચાર.. , આગળ ખાડ મોટી અછે રે પંઠિ હાથી ભય હાઈ અંધારે બાણ લાગતાં રે કિમ ઉગરે પ્રાણી કેઈ... ગામ બળંતા અરણ્યમાં રે હો સબલો તાપ આરણ્ય બળતા ગામનાં રે લાગે તાપ સંતાપ.. ઈમ ભય સઘળે થઈ રહ્યાં રે કિહાં જાઈશ કહે એહ શરણ એક દીક્ષા તણે રે કહે મંત્રી સર તેહ. ભુખ્યાને શરણ જિમ અન્નનું રે તરસ્યા જિમ વારિ રોગીને ઔષધ કહું રે બીજાને સંયમસાર વળી મંત્રીને ઈમ કહે રે તેહજ પિટિલદેવ રૂડું સંયમ જાણે સહિ રે આદર નિતમેવ.. ઈમ કહી દેવ સ્થાનક ગયે રે તેતલી મંત્રી કામ શુભ પરિણામે દેખીઓ રે જાતિસ્મરણ ગુણધામ... ,, પૂરવ ભવ સાધુ હતા રે હવે' આદરૂં વ્રત એહ સંયમ લેઈ વનમાં રહે છે જ્ઞાન ભણ્યા હતા જેહ , જ્ઞાન પૂરવ સંભારતાં રે ઉપનું કેવલ નાણુ ઓચ્છવ દેવ કરે ઘણું રે પ્રગટયાં કેડિ કલ્યાણ. કનક દવજરાય આવીએ રે વાંદવા સાંભળે ધર્મ બાર વ્રત ધારી થયે રે ટાળે મિથ્યાત્વને ભમ... ૨૭ તેતલી પુત્ર મુગતે ગયો રે પાળી કેવલ પરયાય સાસતા સુખ નિત અનુભવે રે નમેં નવનિધિ થાય. , ૨૮ સ-૬૦