________________
૩૦.
કો-અક્ષર સંબધ ઉપદેશક સજઝાયે
પપપ , શ શશશા સત્ય વચન તું બેલ સત્યથી શીયલ નિરમલા
સત્યથી શીતલ આગ સત્યથી વિવાહર વેગળા... ષ ષષા બોજ નું ઘટમાંહી ધર્મ-અધર્મ ઘટમાય છે ઝેર અમૃત ઘટમાંહી
સમજી લે તું આતમા.. સ સસ્સા સાત વ્યસન ત છે. વ્યસને વહાલા વેગળા વ્યસને જીવની હાણ
પરીયાં પાણી ઉતરે... હ હહહા હરખ ન માય હરખે કક્કો જોડી શ્રી કલ્યાણ વર્ધનને સીસ (ખેમા સાહેલીનું ર) જીતવર્ધનઈમ વિનવે.
- [૬૯૦]. કરીયે જિન વરની સેવના મનવચ કાયાથી શુદ્ધ છે પ્રગટે સમક્તિ તેહને નિર્મલ થાય રે બુદ્ધ, કરીયે.૧ બેટો ખેલ સંસારને સાચા દેવ ગુરૂસેવ તેથી પામીશ સૌ સંપદા એવી પાડને ટેવ... - ૨ જ્ઞાન ગોષ્ઠી નિત આદર બીજીવાત અકાજ વાત કરે વીતરાગની
અંતે કરશે રે સાજ, ૩ ઘાટ કાયાનો છે કારમે શાશ્વત નવ કહેવાય જે પાણી પર પોટડા કલે ફીટીરે જાય... - ૪ નાટક જગતનું જોઈને રખે તું તેહમાં લેભાય સુત વિર દારા ને દિકરી અંતે સગું નહીં થાય. ૫ ચંચળ મનને તું વશ કરે નહિતર છે દુખદઈ પૂર્વે મન જેણે વશ કર્યા સકત કીધી કમાઈ ૬. છેલ છબીલા આ જગતમાં પડીયા પાસલામાંઈ ' ' માહરૂં માહરૂં કરતાં ગયા હાથ રહ્યું નહિં કાંઈ.... ૭ જગ જૂઠે એમ સહુકહે સાચો જિનવર ધમ કેવલ પામી મોક્ષે ગયા છુટયાં ઘાતીયા કમ”, ૮ જિનવર આણું તુ પાળજે તેથી થાશે કલ્યાણ ગાફલ મત ફર ગુમાનમાં સમજે ચતુર સુજાણ. ૯ ઝટપટ જાવું જરૂર છે
નથી રહેવું નિરધાર સાચું માની શું સુઈ રહે વહ ભવ અથિર સંસાર,૧ ટાળ્યું કેહનું ટળતું નથી સુખ દુઃખ કાયાની સાથે છે કરમે લખ્યું છે તે નહિં મટે તે નથી તારે હાથ. ૧૧ કાલે શાને ભટકયે ફરે માતા માવડીઓ જોઇ કરમતણું જોર લાગશે સહાય કરે નહિ કેઈ, ૧૨