________________
૯૩૦
સઝાયાદિ સંગ્રહ સાથે જ ભ)શ્યા સાથે વધ્યા ભવિકા રે સબળ પ્રેમ કહેવાય લાલ ભવિલોકારે વળી તિહાં થિવિર સમેસર્યા જઈ વાંદે મહાબલરાય , , ૧૦ ધર્મ સુણી ચિત્ત લાગીએ . બલિભદ્ર આપીરાજ . . છએ રાજા એણિ પરિ કરી છે. સૂતને દિયે રાજકાજ . મહબલરાય છમિત્રસ્યું - એ આદરે મહાવ્રત ભાર . ચઉથતપ કરી વિચરતાં , ભણીયા અંગ ઈગ્યાર . - ૧૨ એક દિન માહો માંહી ચિંતવી એ વિચાર કરે મુનિ સાત . સરિખે એક આપણે સહુ તપ કરસ્યું વિખ્યાત છે મહાબલિ માયા કેળવી સરીખે સરિખે ફલ હેઈ,. લધુ વૃદ્ધિને અંતરે , લેક ન કર્યો કેઈ. . એ કારણથી બાંધીએ
સ્ત્રી નામ ગોત્રજ કર્મ ચઉથ જબ બીજા કરે - છઠ્ઠ કરે કરી મમ .. છઠ તપ કરે તે મુનિ - મહાબલ અટ્ટમેં પ્રેમ . આઠમથી દશમેં ચઢયા
દ્વાદશ ચઢતા એમ , મહાબલ મુનિ છમિત્રચ્યું - સબલ તપ કરે નિત . તેથી તીર્થંકર ગોત્રનું - કર્મ બાંધ્યું એક ચિત્તિ, મહાબેલ આદિ સાતે મુનિ પ્રતિમા વહી અણગાર સિંહ નિક્રિડિત આદિ દે , તપ કરે અતિહિ ઉદાર , દુષ્કર તપ કરતાં થક
દુર્બલ થઈ ઘણુ કાય , ચારૂ પર્વત જઈ ચઢે - પુછી થિવિર ઋષિરાય છે સંલેખણું માસ બે તણી વરસ ચોરાસી લાખ , નિરમલ ચારિત્ર પાળીયું એ જિનવરની ભાખ , પૂરવ ચેરાસી લાખનું
પાળી બહુલું આય , કાળ કરી મુનિ સાતતે . જયંત વિમાને જાય છે. સાગરેપમ બત્રીસનું - આય મહાબલનું હોય , બીજા છનું ઉણું કહ્યું - તિહાંથી ચવ્ય વલિ સેય, જબુદ્વીપ ક્ષેત્ર ભારતમાં માત-પિતા ભલે વંશ , તિહાં છએ તે ઉપના - નિજ નિજ કુલ અવતંસ, ઈશ્વાકુદેશને અધિપતી પડિ બુદ્ધિ રાજાન છે. ચંપાપુરિ અંગ દેશને - ઈદ છસય અભિધાન , શખ કાશીનો અધિપતિ . ઋષિરાય કુણ લ » . અદીશ કુરૂ દેશને જિતશત્રુ પંચાલ ,
છએ રાજાએ અનુક્રમે ય વિલસે સુખ સંસાર , પ્રિીતી કહે હવે સાંભળે મહાબલને અધિકાર છે