________________
૯૨૨
સજઝાયાદિ સંગ્રહ
૪. [૧૦૬૬]. હમ સ્વામીજી ઉપદિશે સુણ ગુણ જંબુ અણુગાર રે નયરી બનારસી સેહતી જિહાં નહિં ઋદ્ધિને પાર રે...સેહમ સ્વામીજી ૧ પાસે ગંગાનદી તિહાં વહે દ્રહ આ છે માયંગ તીર રે. દહ દિસિ કમલ વિકસ્વર હણ્યા શીતલ નિરમલ નીર રે.. - ૨ મચ્છ છાદિક તિહાં ઘણું સુખે રહે પામી ભલે ઠામ રે તે દ્રહ પાસિ એક જાણુઈ માલય કચ્છ અભિરામ રે. . ૩ પાપ શિયાળીયા તિહાં રહે. દેઈ છે માંસ આહારી રે નિત નિત પાપ કરણી કરે ઈમ રહે સદગતિ વારી રે... - ૪ માયંગ તિથી દેઈ સહી કાછબા કરવા આહાર રે નિકયા તે દ્રહ ઉપરે
જેવતા જેગ્ય આહાર રે.. , ૫ એતલે પાપ સિયાળીયા આવીયા જેવા આહાર રે કાછબ તેહનેં દેખીને
પામે ભય મનમાં અપાર રે...૬ હાથ ને પાય કાયા વળી ગોપવી છુહે તિણવાર રે પાપ સિયાળીયા આવીયા મસ્કતિ કરે બહુ વાર રે... . ૭. કુર્માસ્યું જેર નવિ ચાલીયું તવ રહે આવી એકંત રે નિશ્ચલ તવ એક કાછબ નવિ લહે મૂઢ વૃત્તાંત રે... . ૮ હાથને પાય હલાવીયા
આવીયા તેહ સિયાલ રે નખ અરદત કરી તેનું વિદારિયું શરીર તતકાલ રે.. - ૯ તેહને મારી કરી આવીયા કુમ બીજા પાસે દેઇ રે ઈદ્રીય નિજ ગોપવી તે રહ્યો બલ નવિ તેહર્યું હઈ રે... • ૧૦ આવીયા જિમ તિમ તે ગયા કાછબ દઢ કરી મન રે મયિંગ કહ નીર પામી મિલીએ સહુ કુટુંબ સાજન રે.૧૧. સાધુ અરૂ સાધવી વ્રતગ્રહી મેકળી ઈદ્રી કરે જેહ રે પ્રથમ કાછબપરિ તે સહી દુઃખ લહે પરભવ એહ રે.. . ૧૨ ગુતઈદ્રી થકે તપ તપે સાધુને સાધવી નિત્ય રે સુખ લહે ચોથા અધ્યયનમાં ઈમ કહે હરખે મુનિ પ્રીત્ય રે....૧૩
૫. [૧૦૬૭]. શ્રી સેહમ સ્વામી કહે સુણ જંબુ અણગાર અધ્યયન પાંચમે સાંભળો જ્ઞાતા સુત્ર મઝાર અલકાને આકારિ દેવપુરીને સરખી પરખી બુધજન સાર..