________________
જ્ઞાતા ધર્મકથાસૂત્રની સજા
૧૫
ઈમ પાંચઈ કહઈ અંગજા છેહડઈ સંસમા આહારિ નયર પુણતા છઈ જણ પાગ્યઉ સુખ વિસ્તાર રે...ધમ૦૧૭ અન્યદા વીર સમેસર્યા
સેઠ થયઉ તિહાં સાધુ સંયમ પાળી સુર થયઉ ટલસ્વઈ દુઃખ આબાધો રે.... ૧૮ જિમ સેઠઈ આહારી સુતા વર્ણન રૂપ ન કાજિ કેવલ નગરી પામવા
ઈમ જે મુનિવર રાજો રે.. . ૧૯ વર્ણન રૂપ વધારવા
ન લઈ આહાર સુચંગ કેવલ મુગતિપુર પામવા ઋષિ મેઘરાજ કહઈ મનિરગો રે. ૨૦
૧૯ [૧૦૬ર) પુષ્કલાવતી રે વિજય સુહામણું પુડરિ ગિણી રાજધાની રે મહાપઉમ નામઈ રે તિહાં નરરાજીએ પદમાવતી દેવિ રાણી રે (સંયમ) ૧ સંયમ સરીસ્યઉ રે ભવિયણ ભાવીઈ જેહનઉ ફલ વિસ્તાર રે એક ભાઈ ખડીનઈ ગયું સાતમી બીજઉ સવઠ મઝારે રે... - ૨ પુંડરીક કંડરીક તે બે પુત્ર થયા પુંડરીક તિહાં યુવરાજે રે અન્યદા થેરા તિહાં સમો સર્યા મહાપઉમ સાધઈ કાજે રે... . ૩ પુનરપિ થેરા તિહાં સમસ પુંડરીક વંદઈ મુર્ણિદે રે કંડરીક પણ તેમ જઈ વાંદવા મનમાંહિ ધરીય આણંદ રે.. ૪ સાંભળી સદ્દગુરૂમુખની વાણું આવ્યઉ પુંડરીક પાસો રે અનુમતિ માગઇ કંડરીક ભાવીક પુંડરીક કહઈ વર ભાસે રે... - ૫ રાજ ગ્રહ તુમહે એહ સહેદરા તે કહઈ નથી મુજ કાજે રે ઘણું મહેચ્છવ પુંડરીક તિહાં કરઈ કંડરીક થયઉ બિરાજે રે... - ૬ અંત પ્રાંત આહારઈ તે ઋષિ ઉભગઓ વ્યાપ્યઉ દાહ કલી રે થેરા આવ્યા જિહાં પુંડરીગિણી પુંડરીક-વાંદાં અતી રે. . ૭ પુંડરીક દેખી કંડરીક બલેજ ઔષધ કરાવઈ અનેક રેગ ગયઉ પણ આહારઈ મૂછીએજી ન કરઈ વ્યાહાર વિવેક... , ૮ કમતણી ગતિ હિલી જાણીઇજી જેહવઉ વિષમ ઉપાય સુખ-દુઃખ છવઈ એ વિણ ભોગવ્યાજ છૂટઈ રંક ન રાય. . ૯ એહવઉ જાણી પુંડરીક રાજઓજી આવ્યઉ કંડરીક પાસ હાથ જોડીનઈ તેના ગુણ સ્તવઈજી કંડરીક ચાલ્યઉ વિમાસિ.. - ૧૦