________________
૯૦૨
સઝાયાદિ સંગ્રહ
આઠ કમ બંધન ટળ્યાં તઓ જવ થાઈ પ્રકાસ લેક અગ્રે જઈ તે જીવ
શાશ્વત માંડ આવાસ ગૌતમ જગગુરૂ પ્રણમી જપિ પિ થાઈ અદીન કરછપની પરિ ઈદ્રિય
પંચ કરઈ સં લીન ઈમ જાણી આઠ કમ તણઉ જિમ હોઈ ન બંધ તેમ કરઉ સંવર રસિ
અનિશિ માંડઉ સંબંધ ઈમ કરતાં કેવલ લહ
લોકાલક વિકાસ ઋષિ મેઘરાજ કહઈ સદા તે નર વીલ વિલાસ...
૭. [૧૦૫૦] નયર રાજગૃહઈ રે તિરળીયા મણીં ધણ નામ તિહાં સાર્થવાહ, ભદ્રાનામઈ રે તસુઘરિ સુંદરી વિલસઈ સુખ પ્રવાહ (ભવયણc) ભવિયણ ! ભાવ રે સંયમ પાલીયાઈ છાંડી કૂડ કપાય જિણવર વયણ રે આદર કીજીઈ શિવસુખ એહ ઉપાય.. . તેહ તણાઈ ઘરિ ચાર સુપુત્ર થયા ધનપાલ નઈ ધનદેવ ધનગોપ ત્રીજઉ રે ધનરખ જાણીઈ ચાર વહુ સુણ દેવ.. - ૩ ઉઝિયા પહિલી રે ભગવતી બીજી ત્રીજી રખિયા જાણ ચથી વહુરે નામઈ રેહણ બહુગુણ તણીય નિહાણ. . સાર્થવાહ ચિંતઈ રે રાત્રિ પછી પહરઈ કણ મુઝ ઘર આધાર ચિંતવી એહવઉ રે પ્રાત જિમાડીયલ કુટુંબ સવે પરિવાર... . ૫ તેહની સાખઈ રે વહુ ચિહુ નઈ દઈ પંચસાલ માગઉં નિવાર રાખી વધારીનઈ મુઝનઈ આપ વહુ કહઈ તહત્તિ તિવાર. ૬ ઉઝિયા નાખઈ રે વાટ ઘરિ જાની ભગવતી સાલિ ખાઈ રખિયા રાખઈ રે રતન કરડીઈ ત્રિઈ સી ઇ ઠાઈ... - ૭ પીહરીયાં તેડાવાઈ રે ચઉથી રેહિણી સેંપી તે પંચાલ રૂડી પરિ રાખીનઇ એહ વધારજે તે લેઈ સાલ સંભાલિ. , ૮ પંચસાલિ વાવી રે ચાર વરસ લગઈ બહુ કુંભસઈ થઈ સેલિ પંચમ વરસઈ રે ધનઇ ચિંતન કરી તેaઉં કુટુંબ સકાલિ.. ૯ પ્રથમ જિમાડીન તેહનઈ સનમુખ થઈ માંગી ઉઝિયા સલિ તે પણ અણઇ રે સાલ કોઠારથી સાલિ પંચ ઈ ટાલિ .. ૧૦ ધન ઓળખ્યા રે દાણ તે નહી પછી ઉઝિયા તામ તે પણ બેલી રે નાખ્યા મઈ સહી સાર્થવાહ દિઈ તસુકામ... , ૧૧ ન્યાતિ સમક્ષઈ દાસી ઉઝિયા કીધી ઈમ જે સાધુ પંચ મહાવ્રત આદરિ જે ત્યજઈ તે ભાવ રૂલસ્થઈ અગાધ... ૧૨