SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ સઝાયાદિ સગ્રહ (૬૮, હારે લાલ હિતશિક્ષા ચિત્ત ધારિ સારિૌ આતમ કાજ રે લોલ . પંચ વિષય સુખ ત્યાગિયે તે પા શિવરાજ રે લાલા...હિત ૧ . હાસ્ય રતિ અરતિ તો ભય શેક દુશંછા છોડ રે લાલા પટકાયા પ્રતિપાલિ અષ્ટ કરમ બંધ તોડ રે લાલા - ૨ દાન શયલ તપ ભાવના મુક્તિ કે મારગ ચાર રે લાલા તે ધર ચિત્ત આપને તો છૂટે સંસાર રે લાલા. - ૩ દેવ ધરમ ગુરૂ સેવિથ દુવિધા કીજે દૂર રે લાલા . રાગદેષ નહિં રાખિૌ સુખ ઉપજે ભરપૂર રે લાલા... . ૪ એક સરૂપ નિહાળીચે પાળીૌ ધરમ રસાલ રે લાલા - ચેતનતા શુદ્ધ કીજીયે વાધે મંગલ માલ રે લાલા... ૫ [ ૬૮૭]. લંઘ ભવસિંધુ ગુણ સંગ લે મુગતકે શાશ્વત સુખ તબ જીવ પાવૈ જ્ઞાન કે ઉભય જગતકી છતલે મુગતિ આપ ફિર નાંહિ આવૈ લઘ૦૧ સમઝ મેહ તજ ચપલ મન છેઠ દે એક થિર ચિત્તનું ધ્યાન કીજે પરમપદ દેખ નિજ આતમા આપમેં ભરમ સંસાર કે ત્યાગ દીજૈ... - ૨ માન અપમાન જીય એકસમ જનિ મગન કે આપ શિવ ધામ દેખે દાન અરૂ શીલ ત૫ ભાવકે ધારિરી મેક્ષ મગ સાચ ઈહ ચ્યાર પ.૩ સુરત ધરિ અશ્વપરિ હસ ચઢિચાલતે સુમતિ નિજ નારિકે સંગ લીન્હા કુમતિધી મોહકી ચમકકે ચાલતી જનકકે આયકે ખબર દીન્હા.... ૪ મેહના સુનતહી કટકસજી આપણો મુગત કે રાહક આય ઘેરા જ્ઞાન સધ પાયકે ખબર દે છવકે મોહ શિવપંથ મેં કરત ફેરા. ૫ સમઝ હંસ પર બંસ સબ છોડ કે મેહસું છત શિવધામ આવે સિદ્ધપદ અચલ હુ હંસ રહતે જિહાં સદા સુખ શાવતા આપ પાયે , ૬ ભવિક જન સુગુરૂકી શીખ સુન લીયે જગત મેં જાનિયે જઠ માયા વિષયકી વાત નહિં કીજીયે કસું પુણ્યનું મનુષકા દેહ પાયા... - ૭ શુદ્ધ કર ચેતના ચેતિૌ આપકે ગરભકે વાસ સબ ટ જાવે સિદ્ધ હુવે જીવ આનંદ કરેતે સદા ફેર સંસાર મેં નાંહિ આવૈ , ૮ _ક્ષિ ૬૮૦). ક્ષમ હે નર નારી ક્રેધ કરે સવિ દૂર અનુભવ રસ ચાખા સુખ ઉપજે ભરપૂર અવિચલ પદ પાવૈ અકલ સરૂપી નામ નિજમન વશ કીજૈ તે સીઝે સબ કામ ઘટકે પટ ખોલે દેખે અંતર રૂપ ચંચલ ચિરત્યાગો કીજે દયાન અપ શિવ પદવી પા આતમરામ સુજાન ભવકે દુઃખ નાસૈ પાવે પદ નિરવાણ
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy