________________
૮૯૬
સજઝાયાદિ સંગ્રહ તઓ રે માન ઘણુઈ તે જે તાકુઈ બાલિક માઉ દીઠ6 હાહાકાર કરીનઈ તલારે જોયઉ તસ્કર ઘેઠઉ કાઠામાંહિ બ()ડઉ દીઠઉ ઝાલી ઘઉ મરાવ્યઉ ચટાઈ ચાચરિ બહુપરિ કેરવી લેઈ હડિ બંધ કરાય.... કિઈ કાલિ ધનાવઉ રાજ વિરોધ તે ચાલ્યઉ જાણું કેટવાલે તે પણિ તતખ્રિણ ઝાલ્યઉ તે તસ્કર સાથઈ એક હઠિ બંધ કરાવાઈ તિહાં ભાત પાણી લેઈ પંથગ દિન પ્રતિ આવઈ તઓ રે ભાત જિમતા તસ્કર માગઇ શેઠ કહઈ કિમ આ૫૬ મુઝ સુત ઘાતક તું મહાપાપી કવલ માત્ર પણ ના પઉ જિગ્ય૩ શેઠ પણિ ફેરા વેલા તસ્કર સાથઈ નાવાઈ આધઉ ભાત દેવઉ મઈ તઝનઈ ઈમ કહી શેઠ મનાવઈ.. દિન બીજઈ આધઉ
સેઠ દીઈ તસુ ભાત પંગ પણિ રીસઈ
કહઈ ભદ્રાનઈ વાત દિન કેતઈ છૂટલે
સેઠ ઘરઈ તે આવઈ સ્નાન મર્દન કીધઉ
સયલ કુટુંબ વધાવાઈ તઉ રે સયલ કુટુંબઈ બહુ પરિમાન્યઉ દસઈ ભદ્રારૂઠી સેઠ કહઈ તું કહે છે કે ! બેલી નહીં નવિ ઉઠી ભદ્રા કહઈ મુજ સુત ઘાતકનઈ કિમ તુહે ભાત સમયઉ સેઠ કહઈ સરીર રક્ષાનઈ હેતઈ ભેજન અપ્પઉ.. જિમ ચેર વિજય તે
બહુપરિ આપદ પામઈ તિમ જે નર સંયમ આદરિ વલી ધન કામઈ તિeઈ ચેરતણું પરિ
આતમનઈ દુઃખ દીધ સેઠઈ પણ છેહડઈ
ઉત્તમ ચારિત્ર લીધી દીધઉ જિમ સેઠિ ભેજન તસ્કરનઈ આતમ રક્ષાકી જઈ તિમ જે નર સંયમ લેઈ મુનિવર ગુણમણિ કરી વિરાજઈ દંસણ નાણ સંયમ નઇ હેતઈ જે કઈ ભેજન કરિસ્ટઈ ઋષિ મેઘરાજ કહઈ તે પૂજા પામઈ શિવરમણ સહિ વરસ્યઈ. ૭
૩. (૧૬) ચંપા નયરી ધનિભરી તિહાં બાહરી કૃણિ ઈશાનઈ રે સુભૂમિ ભાગ ઉઘન વડઉ તઓ નંદનવન સમ માનઈ રે.. સમક્તિ સમક્તિ શુદ્ધ હીયડઈ ધરઉ નઈ જેહથી સુખ વિસ્તારો રે નર-સુર સવિ સંપત્તિ લહઈ નઈ લહીઈ ભવન પારે રે... - ૨