________________
८८३
જ્ઞાતા ધર્મકથાની સજઝાયો જિમ એક તુંબઈ કઈ દઈ માટી નઉ ઘણ લેપ રે દેર સહિત આઠ પડ ધરી જલમાંહિ કરઈ નિક્ષેપ રેકરમ૦૩ અતિ ભારઈ કરી તુંબડું બૂડી જાઈ જલ હેઠિ જિમ જિમ લેપ જ ઉતરઈ તિમ તિમ ઉપરિ આવઈ નેટો રે..૪ તિમ જીવ ભારે કરમથી બાંધ્યું નરક નઉ આય રે ચારિત્ર જ્ઞાન દયા થકી લઘુતર પ્રાણીઓ થાય છે... - ૫ ઉત્તમગતિ પ્રભુતા પણ પરભવ સુખ અપાર રે ચિહે ગતિમાંહિ નવિ ભમઈ શિવપદિ હુઈ અધિકાર રે. . તુબ દષ્ટાંત જાણ કરી જે ન કરઈ કરમ બંધ રે ‘ઉવજઝાય રાજ રતન કહઈ છઠા અંગે સંબંધો રે.. . ૮
૭. રોહિણી અધ્યયન ૧૦૩૧ ચારિત્ર ચેકનું ચિતિ ધરઉ આળસ મકર લગાર રહિણી પરિ જગ જસ લહુ ઇમ કહે શ્રી ગણધાર...
વઈરાગી ! વ્રત તુહે આદરઉ હે સોભાગી ! ઈહ ભાવિ સુખ ધન માન વઈરાગી ! પરભાવિ મુગતિ પ્રધાન વઈરાગી વ્રત તુહે આદરઉ હવઈરાગી-૨ નિવસઈ ધન વ્યવહારીયા રાજગૃહ શુભ ઠામ પુત્ર ચારિ તસ શુભતા ધનપાલ ધનદેવ નામ... વઈરાગી૨ ધનગેપ ધનરક્ષિત ભલા તેહ ધરિ નારી ઐરિ ઊંઝતા ભગવતી રક્ષિતા રોહિણું બહુ મહાર.. - ૩ એક દિનિ ધનમનિ ચિંતવઈ પુત્ર સુગુણ મુઝ રિ તેહની સ્ત્રી પરીક્ષા કરી આપું હતસ ઘર ભાર... જ્ઞાતિ કુટુંબ સવિ મેલીઉં તેડી વહુઅર વ્યારિ શાલીના કણ પાંચ આપીયા પ્રત્યેકઈ કહિ સુવિચાર.... . ૫ કણ રૂડીપરિ રાખજ કરજો ઘણું રે વતન માગઈ મુઝ પાછા દેજો માનિયું સસરાનું વચન. . વરસ પાંચ વીત્યા પછી એક દિન મેલી પરિવાર ધન સેઠિઈ કણ માગોયા જજયા વન્તિ તિહાર... , પ્રથમ વહુઈ કણ આપીયા સેઠિ કહઈ કિહો એહ, એ બીજા કણ છે તાતાજી ભેળી માં નાખીયા તેહ... . બી જઈ આયા પૂછઉં તે મઈ ખાધા તાત એ બીજા કણ શાલીને ત્રીજીની સુણ હવઈ વાત... - ૯ મંડન પેટી માંહિ થકી કાઢી આપ્યા કણ પંચ જની પરિ ઘણું જાળવ્યા હવઇ હિણિનઉ જોઉ સંચ... - ૧૦