________________
જ્ઞાતાધર્મ કથાસત્રની સઝાયે
८७८
૨. છવાયા સંઘાટક ન્યાયલાસ ૧૦૨૬) છઠે અંગે જિનવર કહી રે નિ સુણઈ પર્ષદા બાર શિવસુખ સાધન કારણુઈરે દેવઉ દેહનઈ આહાર, ચતુરનર ! મનમાંહિ બૂઝઉ રે ઈહાં સેઠી અધિકાર
તેહની જાણી વિચાર રાજગૃહ રળીયામણ રે શેઠ્ઠિ સુગુણ ધનનામ ભદ્રાસ ઘરિ ભામિની રે સીલ ગુણે અભિરામ.. . દેવ-દેવી પય પજતાં રે જાયું પુત્ર રતન વિઝાભરણિ સેભતું રે દિન દિન અધિક યતન્ન...
એક દિનિ બાલક તેડી રે ઘરદાસિ કરિ લઈ ક્રિીડા કરવા વનિ ગયઉ રે તિહાં સુત ભૂમિ ધરેઈ... દાસ રમતિ લાગઉ જિસિઈ રે વિજય નામ એક ચોર આવી બાલક લેઈ ગયું રે દાસ કઈ તવ સેર... ચર લેઈ જઈ નવ સયઉ રે આભરણ લીધાં ઉતારિ બાલ વધી નાખી કૃપમાં રે રહીઓ વાહ મેઝાર. . - બુખારવ પુરમાંહિ થયું રે ધાયા સુભટના લક્ષ વનમાંહિ કરિ હિઓ રે પાપી વિજય વિપક્ષ. ગેહિરામાંહિ ઘાલીએ રે ચરણે હીનું બંધ -ભદ્રા ધન અતિ દુર્ધર રે જાણું એહ પ્રબંધ.. કેતુકાલ અતિકમઈ રે
પૂરવ કર સંગિ એક દિન નરપતિ ઝાલીઉ રે ધન સેઠિ પિશુન ગિ. વિજય ચાર જિણિ હડિમાંહિ ઘરિઉ રે તિહાં ધરિ ધન સેઠિ માંહો માંહિ રૂચી નહિ રે રાય વિચનિ રહીયા નેટિ. - ૧૦
જન વેળા જબ હઈ રે સરસ મધુરા આહાર * ભદ્રા ભગતિ કલઈ રે સેઠ જમઇ સુવિચારિ.... .
ખાતાં ચેર ટગમગ જોઈ રે નિજ સંત નઉ વધકાર - દીનવચન યાચઈ ઘણુઉ રે ધન સેઠિ ન દીધું લગાર... - ૧૨ સકા શરીરિ ઉપની રે
ચાર પ્રતઈ કહે તામા -હઠિ બંધન હાથઈ ગ્રહી રે આવિ તું એકાંત ઠામ.. . ૧૩ ચોર કહઈ વ્યવહારીયા રે સુણ તું સાચી વાત ક્ષુધા વેદન મુખ્ય અતિ ઘણું રે સુકી સાતઈ ધાત.. મુઝનઈ તું ભેજન દઈ રે તે તુઝ આવ સાથિ સેઠિ તે તિમ માનીઉં રે પડી રહી તેણિ હાથિ. . ૧૫
• ૧૪