________________
છવયાની સજઝાયો
[૧૧૭] ગજ ભવે સસલે ઉગારીયે રે કરૂણા આણ અપાર શ્રેણીકને ઘેર ઉપજે રે અંગજ મેઘ કુમાર ચતુરનર ? જીવદયા ધર્મસાર જેથી પામીએ ભવન પાર (ચતુરનર) ૧ વિર વાંદી વાણી સુણી રે ચતુરનર લીધો સંયમ ભાર વિજય વિમાન ઉપજે રે સીઝ વિદેહ મઝાર નેમિ પ્રભુ ગયા પરણવા રે સુણી પશુડાને પિકાર પશુડાની કરૂણા ઉપની રે તજયા રજીમતિ નાર શરણે પારે ઉગારીયે જુઓને મેઘરથ રાય શતિનાથ ચક્રી થયા રે દયાતણે સુપસાય માસખમણને પારણે રે ધમરૂચિ અણગાર કીડીની કરૂણાએ કર્યો રે કડવા તુંબડાને આહાર , સર્વાથ સિદ્ધમાં ઉપન્યા રે સિધ્યા વિદેહ મેઝાર ધમ ઘોષ સુરિરાજના રે શિષ્ય ધન્ય અવતાર.. અજુન માળી જાણજો રે લીધે સંજમ ભાર કર્મ છ માસે ક્ષયકરો રે પહોંટ્યા મુગતિ મોઝાર... . દેવકી નંદન સહામણું રે નામે તે ગજસુકુમાળ ધમ ધખતી સગડી સહી રે પામ્યાં શિવવરમાલ.. (એ ધમ છે, ધર્મરતન સુરતરૂ સમો રે જેહની શીતલ છાંય સેવકજન નિત સેવજો રે એહ છે મુક્તિ ઉપાય
[૧૧૮]. સયેલ તીર્થકર કર પ્રણામ સદ્ગુરૂ કેરૂં સમરું નામ શારદ વાણું આપે સાર પભણું દયા ધર્મ વિચાર. - ૧ જીવદયા પાળે સહુ કેય જીવદયા વિણ મુગતિ ન હોય જીવદયા જિન સા સન ભણી જીવદયા-જૈન ધમ તણું.... , ર આપ સમાણ સઘળા જીવ લેખવઈ મન શુદ્ધ સદીવ આપણુ મરવા નવિ હિંડાઈ તે બીજાને કિમ હવાઈ - ૩ ૧ અણગલ પાણી નવિ અંઘેલાઈ ૨ અણુગલ વસ્ત્ર નવિ પખાલીઈ ૩ અણગલ પાણી નવિ પીજીઈ ૪ ગલણે પણ એ લાજ, ૪ પહેલપણે જે અંગુલ વીસ લાંબ પણે (આંગુલ બત્રીસ)તે અંગુલત્રીસ અતી (કાઠું) કછુ-વડ વાળીઈ એહવે ગલણે જલ ગાલીઈ