________________
જિનાગમ ભણવાની સૂતકની સજઝાયો
વિ૦૧૩] શ્રાવણ કાતી મૃગશિર માસ પહિલી પડિવા ત્રિણ વિમાસ ચેથી પડિવા વદ વઈસાખિ બાર પહેાર અસઝાઈ રાખિ.... ૧ જાલગિ હેલી ઉડે છાર ધ્રુહરિ પડતી હવે નિવાર પરચક્રનો ભય નવ જાઈ તિહાં લગે અસઝાઈ થાઈ... ૨ ધૂલિ વૃષ્ટિ ને કેશ પાષાણ વરસ્યું તે અસઝાઈ જાણ સૂઝે મલ્લ માંહેમાંહિ જામ તિહાં લગે અસઝાઈ તિણિઠામ..૩ ભૂપતિ પરભવ પુહતો હોઈ જાલગિ પાટ ન બેઠે કોઈ તાં લગે બેલી અસજઝાઈ સહુકો સદ્દહ મનમાંહિ.... ૪ ઉલકાપાત અને દિગદાહ એક પહર અજઝાઈ થાઈ નિબલ મેહ તિમ જાણે સહી આઠ પહર જલ સબલે કહી... ૫ ચેત્રી સુદિ પાંચમ દિન થકી પડિવા દિન અસઝાઈ બકી પડિવા બીજ ત્રીજ ચાંદ્રણ સમી સાંઝે અસક્ઝાઈ ગણે.. ૬ આદ્રા નક્ષત્ર ન લાગે જામ ગાજવીજ જઈ હવૅ અકાલ અસઝાઈ છે પહર સંભાળ... ૭ ચંદ્રગ્રહણ અસઝાઈ ભણી બાર પહર અસઝાઈ ગણી જઘન્ય આઠ પહર વિચાર સૂરજ ગ્રહણ પણ જઘન્ય બાર... ૮ સેલ પહર ઉત્કૃષ્ટ કહી ગુરૂમુખેં ભવિઅણ સહી નગર પ્રધાન મરે જે કોઈ આઠ પહાર અસઝાઈ હોઈ. ૯ વસતિ થકી સાત ઘરમાંહિ નર વિહડ અરતિ અસખ્ખાઈ પુરૂષ પડે મૃતક અનાથ તાં અસઝાઈ કહી સે હાથ ૧૦ પુત્રતણે પ્રસર્વે દિન સાત બેટી આઠ દિવસ વિખ્યાત સો કરમાંહિ કહીઈ અસઝાઈ નારી રિતુ ત્રિણ દિન કહાય. ૧૧ ઈડે ફટે પ્રસવે ગાય
જઈ જર રૂધિર તિણિહાય અસઝાઈ સે કરમેં કહી સિત પહર ઉપરહે નહીં. ૧૨ આસાઢ માસાદિણે પડિકમણું કાયાથી ગિણે બાર પહર અસજઝાઈ કહી કાતી ચોમાસું પણિ સહી. ૧૩ કણિ પરં અસખ્ખાઈ છે બહુ ગીતારથ ગુણ જાણે સહુ સાંજલિ એક માંહિં સંખેવો હરખે પ્રભુ પય કીજે સેવ. ૧૪