________________
૧૦.'
જિનપાલિત જિનરક્ષિતની સજઝાયે ભય આણી અતિ તેહનો સે પહોંચ્યા તાસ આવાસ પંચ વિષય સુખ ભેગવે રે જડીયા મહિને પાસ રે.. લેભન ૮ લવણદધિ હું શોધવા રે જાઈસ લહી આદેશ રહ્યો મંદિર વિહુવને રે ચોથે મ કરજ પ્રવેશ રે .. . ૯ દક્ટિવિષ તિહાં એક વિષહર રે મૂકતે મુખ ઝાલ વેણી વસુધા નારીની રે દીસે અતિ વિકરાલ રે.. , એમ કહતી ઉતાવળી રે ચાલી તે તતકાળ જલધી જલને શોધવા રે નેહ લગાઈ બાલ રે.. , પૂરવ ઉત્તર પરિમે રે જોયા વન વિસ્તાર ષટ ઋતુનાં સુખ વિલસતાં રે પેહતા દક્ષિણ વનડ મેઝાર રે ૧૨: ઢાળ : વનમાંહિ તે જાવા કરે તવ પ્રગટ ગંધ અથાહ સહ્યો ન જાઈ રે નાસિકા વાજે ઝીણે રે વાય... , ૧૩ લભ ન કીજે રે ભવિજના લેમેં સુખ નવિ હોય સુર કિન્નર વિદ્યાધરા લોભે ચલિયા તે જોય.. ૧૪ વચ્ચે ઢાંકી તે નાસિકા પૃહકા મનિઝમ ભાગ સૂલી વિયે નર દેખીને, ઈહાં જાવાને નહિં લાગ... - ૧૫ પાસે આવી રે પૂછી કહે એ કવણ સરૂપ ઈહ કિમ કરતે રે આવી કિમ થયે વિરૂપ... સંબંધ કહ્યો તિણે તેને વળી કહી એહવી રે વાત નર તેડે પહિલાં પ્રીતશું કરે પછી તેહનો રે ઘાત.. ૧૭ એમ સુણી તેહ કંપીયા ધૃજણ લાગી રે દેહ વિહુવલ હુઆ રે વાણીયા નિરખી નારી નેહ , દાળ : ઉપાય બતાવો જેહ રે જિમ કરી છુટી સકટ એહ શૂળતણે એ૧૯ વળતું બોલે તેહ રે વિગત ઘણી કરી સુણતાં વચને રસ ઘણે એ ૨૦ પૂરવ દિસિ વન જેહ રે વનરાજી કરી ગહન ગંભીર અછે ઘણું એ ૨૧ સેલક નામે એક રે દેવ દયા પૂર મજિક ભુવન છે તેહનું એ ૨૨ તિહાં જાઈએ તેહ રે મન વચ કાયસુ કહચ્ચે પથદિન પરસન થઇએ ૨૩ . વચન કરવું તેહ રે સેલગ જે કહે મત ચૂકે તમે મૂઢ થઈએ ૨૪ સીખ સુણી કરી તેહ રે ચાલ્યા ચલવલ્યા સેલકયક્ષ જઈ ભેટીઓ એ ૨૫ . મન વચ કાયા મેલી રે સેવે સુરવર મનને તાપ તેણે મેટીઓ એ ૨૬, સાચી સેવા જાણું રે આ સુરવર મધુર વાણું મુખ બોલતે એ ૨૭ કુણને તારૂ તેય રે નિજ ખવે કરી દેવી દુઃખથી પીલા એ ૨૮