________________
૮૫૬
સઝાયાદિ સંગ્રહ
[૧૦૦૩] હા : દેનું ભાઈ ચિત્ત ચિંતવે આરતિ મનમાં થાય
સુખ પામે જેમ આતમા પૂરવ બાગમેં જાય.. તિમહીજ પશ્ચિમ ઉત્તરે પણ સુખ ન લહે લગાર તવ મનમાંહે ચિંતવે. " બેહ ભાઈ તેણિવાર.. દક્ષિણ દિશિના બાગમાં જતાં વાર્થી બહુવાર તેનું કારણ શું હશે ઇમ કહી ચાલ્યા તિવાર.. તેહમાં દુધ અતિ ઘણું હાડ ઘણા તિણમાંય શૂળીએ પુરૂષને દેખીને સાંધા ઢીલા થાય... કોણ નગરી વસતા હતા કિમ વશ પડિયા આય કેણ અન્યાય તુમે કર્યો શુળીએ દીધા ચડાયા હું કાકદીને વાણીયો કરિયાણા વેચણ કાજ વહાણ ભાંગ્યું અહિં આવી રયણે વશ પડયા આજ... ૬ સંસારનાં સુખ ભેગવ્યા કાળ કે તે એક જાય થોડો વાંક પ થકે મને શળીએ દીધો ચડીય... 9 જે વં ચંપા ભણી તે પૂરવ બાગમાં જઈ
શેલક યક્ષને પૂજશે તે ઘર દેશે પહુંચાઈ.... ૮ ઢાળ : હાંરે લાલા! દોનું ભાઈ રેવે ઘણું એ તે ભૂંડી દીસે છે નાર રે લાલા . જો એ પાપિણી જાણશે તે દેશે આપણને માર રે લાલા નારીને નેહ નિવારો . પૂરવ બાગમાં આવીયા કાંઈ યક્ષ આવ્યો તેણી વાર રે લાલા
કેહને ઉતારૂ ઈહિ થકી આ સાગરની પાર રે .. નારીને , હાથ જોડીને એમ કહે અમે દેનું દુઃખીયા અપાર રે , કૃપા કરી અમ ઉપરે દુઃખમાં થી પાર ઉતાર રે . . ૩ દેવીને મેહ મત આણજે મારી પીઠે બેસે આય રે . જે મન ડોલ્યું જાણશું તે દેશું તમને ઢાળી રે છે , ધીરજ ધરી પીઠે ચડ્યા દેવી આવી તેણિ વાર રે . હાથમાં ખડગ બીહગણું મુખથી બેલે માર માર રે , કરડાં વચન કહ્યાં ઘણાં પણ ડર્યા નહીં લગાર રે .
તવ શણગાર સેળે સજી ઘુંઘટ કાઢયો તેણી વાર રે . . ૬ હરે લાલા મીઠાં વચન કહયાં ઘણાં મને કાંઈ મેલી નિરધાર રે કંતા
ઈણ અટવી ઉજાડમા મને કેણ દેશે આધાર રેકતા અબળા સામું જોઈએ સુખ લેગ સંસારનાં એમ કેમ દીય છે છેહરેકતા પ્રીત વિચારે પાછલી મારી દુખણી કે દેહરે . . ૮